મારુતિની આ કારનો દબદબો યથાવત, 2020 માં સૌથી વધારે વેચાણ થયું, યુવાનોની પહેલી પસંદગી

swifrt
swifrt

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની કાર ખૂબ પ્રખ્યાત છે.અને તે ફરીથી એકવાર સાબિત થઇ ગયું છે.આ કંપનીએ કેટલીક સમાચાર શેર કાર્ય છે. કંપનીની હેચબેક કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2020 માં ભારતમાં સૌથી વધુ વેચાણ થયું છે. આ દિગજ્જ કારના વર્ષોથી ગ્રાહકોની પહેલી પસંદ બની છે. કોવિડ -19 ના પ્રભાવિત વર્ષ 2020 માં સ્વીફ્ટની 1,60,700 થી વધુ યુનિટ્સની વેચાણ થયું છે અને તે સેલ્સ ચાર્ટમાં સૌથી વધુ છે.

Loading...

ભારતમાં મારતીની સ્વિફ્ટની 23 લાખ યુનિટનું વેચણ થયું છે. જો કે મારુતિ સુઝુકી ને 2010 માં સ્વીફ્ટમાં 5 લાખ વેચાણ થયું હતું અને 2013 માં 10 લાખ યુનિટ્સનું વેચાણ થયું હતું.જયારે 2016 માં 15 લાખ યુનિટનું વેચાણ થયું છે.

મારુતિને સ્વિફ્ટ હેચબેક કાર 25 મી મે 2005માં ભારતમાં લોન્ચ કરી હતી. અને તે પછી સેગમેન્ટમાં તે સૌથી વધુ વેચાણ થનાર કાર છે. તેથી આ કંપનીના ઇતિહાસમાં અને તે સાથે સ્વિફ્ટ બ્રાન્ડ્સ માટે નવી માઇલ પથ્થર છે. તે કાર મનોહર લુક, દમદાર એન્જિન ક્ષમતા અને સહેલાઇ કરે છે.

કંપનીનો દાવો છે કે સ્વીફ્ટ કાર પસંદ કરનાર 53%થી વધુ ગ્રાહકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. અને સ્વિફ્ટ યુવાનોમાં ખૂબ લોકપ્રીય કાર છે. કંપની તાજેતરમાં જ સ્વિફ્ટના અપડેટેડ વર્જનના ભારતમાં ઉતારી છે.અને કંપનીમાં આવી સ્વિફ્ટના બ્લોગલિસ્ટ મોડલના બજારોમાં વધારે માંગ છે. કંપની સ્વિફ્ટની બ્લોગલિફ્ટ મોડલ્સ આ વર્ષો રજૂઆત કરે છે.

Read More