ચમત્કાર ! ગ-ર્ભ વિના જન્મેલી મહિલાએ બાળકીને આપ્યો જન્મ,જાણો કેવી રીતે બન્યું

childs
childs

32 વર્ષની અમાન્દા ગ્રુએનલનો જન્મ ગ-ર્ભાશય વગર થયો છે તેણે આ વર્ષે માર્ચમાં તંદુરસ્ત બાળકીને સફળતાપૂર્વક જન્મ આપ્યો છે ગ-ર્ભાશય પ્રત્યારોપણને કારણે આ અશક્ય ઘટના શક્ય બની17 વર્ષની ઉંમરે અમાન્દાને ખબર પડી કે તેને ગ-ર્ભાશય નથી.

Loading...

જ્યારે તેને પોતાનું પોરોયડ્સ મિસ કર્યા ત્યારે તેને સારવાર માટે ડોક્ટર પાસે ગઈ હતી, ત્યારે તેને તે વિશે માલુમ પડ્યું હતું. દરેક સ્ત્રીમાં ગ-ર્ભાશય હોય છે, જે નાસપતિ જેવો આકાર હોય છે. જ્યારે આ ઇંડા અને શુ-ક્રાણુ દ્વારા ફળદ્રુપ કરવામાં આવે છે, ત્યારે તે ગ-ર્ભાશયમાં બાળકમાં વિકાસ પામે છે.

ઇનસાઇડ એડિશન સાથે વાત કરતાં અમાન્દાએ જણાવ્યું કે ‘જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે મને સમજાયું કે કંઈક ખોટું છે. મને મારા પીરિયડ્સ આવતા નહોતા. જ્યારે હું 17 વર્ષની થઇ ત્યારે મને ખબર પડી કે મારે ગ-ર્ભાશય નથી. મને યાદ છે કે ડોકટરો મને કહેતા હતા કે હું કદી બાળકને જન્મ આપી નહીં શકું. ગ-ર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પછી ગ-ર્ભાશય મેળવવા માટે, તે મારા માટે અવિશ્વસનીય છે.

Read More