આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન રાજ્યના 26,000 અરજદારોની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. અરજીઓ નાના અથવા મોટા કારણોસર રિજેક્ટ થઇ હતી. તેથી અનેક સંસ્થાઓ અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને, શિક્ષણ વિભાગે પુનર્વિચાર કર્યો છે અને આરટીઇ હેઠળ રિજેક્ટ થયેલ અરજીઓને સુધારવાની તક આપી છે.
ગુજરાતમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે સૌથી મોટો સમાચાર એવા બાળકો માટે છે કે જેઓના ફોર્મ રિજેક્ટ થયા હતા તેઓને રાજ્ય સરકારે એક તક આપી છે જેમના ફોર્મ રિજેક્ટ થયા તે લોકો ૧૭/૦૭/૨૦૨૧ થી તા. ૧૯/૦૭/૨૦૨૧ સુધી અરજી કરી શકે છે. આ માટે રજીસ્ટ્રેશન rte.orpgujarat.com પર જવું પડશે.
જે અરજદારોની ઓનલાઈન અરજી રીજેક્ટ થયેલ છે. માત્ર તેવા અરજદારો તા. ૧૭/૦૭/૨૦૨૧ થી તા. ૧૯/૦૭/૨૦૨૧ ના સમયગાળા દરમમયાન ઓનલાઈન વેબપોટલ https://rte.orpgujarat.com/ પર જઈ એપ્લલકેશન નબાં ર અનેજન્મ તારીખ દાખલ કરી રીજેક્ટ થયેલ અરજીમાાં જો કોઈ જરૂક્રરયાત મજુ બના ડોક્યમુ ેન્ટ અપલોડ કરવા માાંગતા હોઈ તો અપલોડ અરજીમાાં જો કોઈ જરૂરિયાતના ડોક્યમુમેન્ટ અપલોડ કરવા માાંગતા હોઈ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે
આ સમયગાળામાં રીજેક્ટ થયેલ અરજીઓની ફરીથી ચકાશણી જિલ્લા કક્ષાએ તા. ૨૦/૦૭/૨૦૨૧ થી તા. ૨૨/૦૭/૨૦૨૧ દરમિયાન કરવામાાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલ અરજીમાાં કોઈ સસુધારો કરવા ન માાંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમ પ્રમાણે RTE પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાાં આવશે. ત્યારે પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ તા. ૨૭/૦૭/૨૦૨૧ મંગળવારના રોજ જાહરે કરવામા આવશે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!