ક્ષય રોગ (TB) એ એક ખતરનાક રોગ છે જે ફેફસાં પર સીધો વાર કરે છે અને ત્યારબાદ કરોડરજ્જુ દ્વારા મગજમાં ફેલાય જાય છે. અને પહેલાં, આ રોગ અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પણ હવે આ રોગનો સમય જાણી શકાય, તો સચોટ સારવાર મળી શકે છે.
લેટેસ્ટલીના અહેવાલ પ્રમાણે શાળામાં અભ્યાસ કરતી 27 વર્ષીય મહિલા શિક્ષિકા છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. તેને છેલ્લાં છ મહિનાથી શરદી, ખાંસી અને તાવથી પીડિત રહેતી હતી . મહિલાને શંકા હતી કે તેને ટીબી તો નથી થઈને. તેમણે સારવાર માટે ડોકટરની સલાહ લીધી.ત્યારે ડોક્ટરે મહિલાના ટીબી માટે ઘણાં પરીક્ષણો કર્યા પરંતુ તમામ પરીક્ષણો નકારાત્મક આવ્યા. તે સમયે, મહિલાની છાતીમાં સતત દુખાવો થતો હતો.
છેવટે ડોકટરોએ મહિલાના ફેફસાંનું એકસ-રે કર્યું. એક્સ-રે કરનારા ડોક્ટરોને ફેફસાંની ઉપરની જમણી બાજુએ સોજો સામે આવ્યો હતો. ત્યારે નજીકના નિરીક્ષણ માં સામે આવ્યું કે સોજો ફેફસામાં ઉંધી બેગ જેવી રચનાને કારણે હતો. બેગને લીધે મહિલાને સતત તાવ અને કફ રહેતો હતો.
રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ તરત જ મહિલાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સર્જરી બાદ તેણે થેલી જેવું કંઈક બહાર કાઢ્યું તો ડોક્ટરી તે બેગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, થેલી કો-ડોમ હતું . જ્યારે ડોક્ટરોએ મહિલા અને તેના પતિને રૂબરૂમાં પૂછપરછ કરી ત્યારે તેણે સ્વીકાર્યું કે તે ઓ-રલ દરમિયાન કો-ડોમ ગળી ગઈ હતી. શરીરમાં ગયા પછી કોમ ઢીલું થઈ ગયું હતું. જેના કારણે મહિલાને ખાંસી અને છીંક આવવા લાગી હતી.
યુવતીએ કહ્યું કે તે અને તેના પતિ બંનેને આ વિશે ખબર છે.પણ મૂંઝવણથી તેણે ડોક્ટરને આ વિશે કહ્યું નહીં. જો કે, ડોક્ટરોને આ વિશે એક્સ-રે દરમિયાન જાણ થઈ હતી અને સમયસર સર્જરી કરાવી હતી. જેણે મહિલાનો જીવ બચાવ્યો હતો.
Read More
- સોનાના ભાવ આસમાને પહોંચ્યા,જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- કાકી ભત્રીજાના પ્રેમમાં પાગલ બની, શ-રીર સ-બંધ બાંધવા માટે કર્યું આવું ગંદું કામ, સૌ આશ્ચર્યચકિત થઈ ગયા-
- ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ… આ તારીખે વિદાય લેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
- પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ અવશ્ય 5 વસ્તુઓનું દાન કરવું જોઈએ, નારાજ પિતૃઓ ખુશ થશે અને તમને ધનવાન બનાવશે.
- જાણો કેવી રીતે પિતૃઓ સુધી પહોંચે છે શ્રાદ્ધ નું ભોજન, આ રીતે મળે છે પિતૃઓના આશીર્વાદ