9 માસના બાળકના માતા પિતાને 20 કલાકમાં કોટામાંથી શોધી કાઢ્યાં,ગર્લફ્રેંડનું બાળક હોવાનું સામે આવ્યું

gandhinagar child
gandhinagar child

ગણાધીનગર પાસે આવેલા પેથાપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની.ત્યારે ગાંધીનગરમાં સ્વામીનારાયણ ગૌશાળા પાસે એક વ્યક્તિ એક માસુમ બાળકને છોડીને ભાગી ગયો હતો. ત્યારે માનવતાના મોતની સમગ્ર ઘટના ચોંકાવનારી હતી. ત્યારે એક માસૂમ બાળકને રસ્તે રઝળતો મૂકીને ભાગી જવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ બાળક રસ્તા પર રડતું જોવા માલ્ટા લોકો દોડી આવ્યા હતા તેથી હવે બાળકના માતાપિતા કોણ હતા તે શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે આ મામલો એટલો હાઇ-પ્રોફાઇલ બની ગયો કે ગૃહમંત્રી પોતે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરત જ બાળકના પિતાને શોધવા માટે પોલીસને અપીલ કરી. ત્યારે પોલીસની મહેનત આખરે રંગ લાવી. ત્યારે તેના પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. તે સેક્ટર 26 માં રહેતો હોવાનું કહેવાય છે.ત્યારે ગાંધીનગર એસપી મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે પતિ -પત્ની વચ્ચેના ઝઘડામાં એ વાત સામે આવી છે કે બાળકને ત્યજી દેવામાં આવ્યું છે. ઘરેલુ કંટાળીને તેણે આ આત્યંતિક પગલું ભર્યું છે.

મળતી માહિતી પ્રમાણે સચિન દીક્ષિતની એક ગર્લફ્રેન્ડ પણ હતી,આ ગર્લફ્રેન્ડ દ્વારા આ બાળક હતું . જ્યારે સચિનને ​​પોતને 4 વર્ષનું બાળક છે. જ્યારે આ બાળક તેની ગર્લફ્રેન્ડ દ્વારા છે. સચિનના બાળકનું નામ ધ્રુવ દીક્ષિત છે. જ્યારે આ બાળક તેની ગર્લફ્રેન્ડ થકી સામે આવી રહ્યું છે. સચિને આખરે આ રસ્તો અપનાવ્યો કારણ કે તેની ગર્લફ્રેન્ડ બાળક રાખવા માટે તૈયાર નહોતી અને આ બાળકને કારણે તેની ગર્લફ્રેન્ડ અને પત્ની સાથે ઘરેલુ વિવાદ થયો હતો.

Read More