પાકિસ્તાનની હુન્ઝા ખીણમાં હુન્ઝા સમુદાયના લોકો શા-રીરિક રીતે ખૂબ જ મજબૂત હોય છે ત્યરાએ તેમને હોસ્પિટલમાં જવાની જરૂર પડતી નથી.અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીંના લોકોનું સરેરાશ આયુષ્ય લગભગ 150 વર્ષ માનવામાં આવે છે. અને આ સમુદાયની અનોખી રીતો પર ઘણા પુસ્તકો પણ લખાયા છે.
નોમેડિક વેબસાઇટ પ્રમાણે આ સમુદાયની મહિલાઓ 60 થી 90 વર્ષની ઉંમર સુધી કોઇપણ સમસ્યા વગર ગ-ર્ભવતી થઇ શકે છે. ત્યારે એટલું જ નહીં,અહીં ચોક્કસ સમુદાયની મહિલાઓ વિશ્વની સૌથી સુંદર હોવાનું મનાય છે.ત્યારે હુંઝા સમુદાયની મહિલાઓને વિશ્વની સૌથી સુંદર મહિલા માનવામાં આવે છે. હુંઝા સમુદાયના લોકોને બુરુશો પણ કહેવામાં આવે છે. તેઓ બુરુશકી ભાષા બોલે છે.
ત્યારે તમને જણાવી દઈએ કે હુન્ઝા ખીણ પાકિસ્તાનનું પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. ત્યારે દુનિયાભરના લોકો અહીં પર્વતોની સુંદરતા જોવા માટે આવે છે.અહીં આ સમુદાય પર ‘ધ હેલ્ધી હુંજાઝ’ અને ‘ધ લોસ્ટ કિંગડમ ઓફ ધ હિમાલય’ સહિત અનેક પુસ્તકો પણ લખાયા છે.
ત્યારે એવું કહેવાય છે કે હુન્ઝા સમુદાયના લોકો પાકિસ્તાનના અન્ય સમુદાયના લોકો કરતા વધુ શિક્ષિત હોય છે.ત્યારે હુન્ઝા ઘાટીમાં તેમની સંખ્યા 85 હજારથી વધુ છે. ત્યારે આ સમુદાય મુસ્લિમ ધર્મનું પાલન કરે છે અને તેમની તમામ પ્રવૃત્તિઓ મુસ્લિમોની સમાન છે.
આ ખાસ સમુદાયના લોકો સામાન્ય રીતે માત્ર જવ, બાજરી, બિયાં સાથેનો દાણો અને ઘઉંનો લોટ ખાય છે, ત્યારે તેમને શા-રીરિક રીતે મજબૂત રાખવામાં ઘણી મદદ કરે છે. ત્યારે કહેવાય છે કે આ લોકો ભાગ્યે જ માંસનું સેવન કરે છે. માંસ અહીં માત્ર એક ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે, પરંતુ તેમાં પણ આ લોકો તેને ઘણું બધું ખાય છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!