ઑષધીય ગુણથી ભરપુર હોય છે ફુદીનો, જાણો તેના ફાયદાઓ

mint
mint

ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક અને એક ઔષધીય છે. તે ભોજનનો સ્વાદ પણ વધારે છે.ઔષધીય ગુણ પણ ખૂબ મદદરૂપ બને છે. તો જાણીએ ઓષધીય ગુણધર્મો અને તેના ફાયદા વિશે -ફુદીના હજમે માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટીબાયોટીક ગુણધર્મો રહેલા છે. ફુદીનામાં અનેક ઔષધીય ગુણધર્મો રહેલા છે. તે એક મોં ફ્રેશનર તરીકે પણ કામ કરે છે.અમે મો આવતી દુર્ગંધ દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરવું જોઈએ. ફુદીનાનો રસ પાણીમાં ઉમેરો પછી તેની સાથે કોગળા કરવાથી દુર્ગંધ દૂર થાય

Loading...

પેટના દુખાવામાં હિંગ, જીરું, મીઠું, મરીના ફૂદીનો રસ સાથે પીવાથી પેટના દુખાવાથી રાહત મળશે.ઉલટી થાય તો દર બે કલાકે દર્દીને ફુદીનોનો રસ આપો જોઈએ આ ઉલટી બંધ થઇ જશે કોલેરામાં ફુદીનો પણ ફાયદાકારક છે. કોલેરાના કિસ્સામાં દર્દીને ફુદીનો, ડુંગળી અને લીંબુના રસનું મિશ્રણ આપવાથી ફાયદો થશે.

Read More