Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    vavajodu 3
    ત્રાટકશે વાવાઝોડું, ગુજરાતમાં આવશે અતિભારે વરસાદ..અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી,
    May 17, 2025 10:48 am
    varsad 3
    ખેડૂતો આનંદો… આ વર્ષે ચોમાસું વાયા કેરળ થઈને આ દિવસે ગુજરાતમાં કરશે એન્ટ્રી
    May 13, 2025 2:27 pm
    varsaad
    ખેડૂતો આનંદો…ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે, આ તારીખે આવી જશે પહેલો વરસાદ
    May 11, 2025 3:17 pm
    varsaad
    કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી…વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન
    May 9, 2025 6:51 am
    gondal
    અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો, પોલીસે બ વકીલોને ઉઠાવી જઈ બંધ બારણે પૂછતાછ કરતાં થયો ઘટસ્ફોટ
    May 8, 2025 12:36 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsnational newstop storiesTRENDING

નવા વર્ષના બીજા દિવસે ઝાટકો! વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, ટાંકી ભરતા પહેલા ચેક કરો નવા દર

mital patel
Last updated: 2025/01/02 at 2:32 PM
mital patel
3 Min Read
petrol 1
petrol 1
SHARE

નવા વર્ષના બીજા દિવસે કાચા તેલના ભાવમાં થોડો વધારો થયો છે. આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. દેશના ચાર મહાનગરો દિલ્હી-મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં આજે પણ તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ, ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિતના કેટલાક રાજ્યોમાં ઇંધણના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે.

સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પેટ્રોલ 14 પૈસા સસ્તું 94.69 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ડીઝલમાં પણ 20 પૈસાનો ઘટાડો થયો અને 87.61 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે પેટ્રોલનો ભાવ 15 પૈસા ઘટીને 94.50 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 87.61 રૂપિયા પ્રતિ લીટર થયો છે. હરિયાણાની રાજધાની ગુરુગ્રામમાં પેટ્રોલ 14 પૈસા સસ્તું 95.11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 13 પૈસા ઘટીને 87.97 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

કાચા તેલની વાત કરીએ તો તેની કિંમતો વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $75.10 પર પહોંચી ગઈ છે, જ્યારે યુએસ ક્રૂડની કિંમત બેરલ દીઠ $72.21 પર ટ્રેડ થઈ રહી છે.

ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.65 અને ડીઝલ રૂ. 89.82 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
  • ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

આ શહેરોમાં દરો બદલાયા છે

  • ગાઝિયાબાદમાં પેટ્રોલ 94.58 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
  • નોઈડામાં પેટ્રોલ 94.71 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
  • લખનૌમાં પેટ્રોલ 94.52 રૂપિયા અને ડીઝલ 87.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
  • ગુરુગ્રામમાં પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

દરો દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.

You Might Also Like

ત્રાટકશે વાવાઝોડું, ગુજરાતમાં આવશે અતિભારે વરસાદ..અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી,

માત્ર 2 લાખ રૂપિયામાં ઘરે લઇ આવો મારુતિ વેગન-આર…જે આપે છે 27KMPL ની માઈલેજ

આજે શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ

૧૮ વર્ષ પછી રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં આવશે, આ રાશિના લોકોને મળશે લાભ

પાકિસ્તાનને વેર વિખેર કરનાર સુદર્શનથી એક મિસાઇલ છોડવાનો કેટલો ખર્ચ થાય છે?

Previous Article army આ દેશના જવાનોને મળે છે 1 કરોડ રૂપિયાનો પગાર, છતાં તેઓ યુદ્ધ નથી લડતા, શસ્ત્રો જોઈને તમે દંગ રહી જશો!
Next Article rupiya RBI એ 2000ની નોટ પર આપ્યું મોટું અપડેટ, હજુ પણ લોકો 6,691 કરોડ રૂપિયાની નોટો સાચવીને બેઠાં

Advertise

Latest News

vavajodu 3
ત્રાટકશે વાવાઝોડું, ગુજરાતમાં આવશે અતિભારે વરસાદ..અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી,
breaking news GUJARAT top stories TRENDING May 17, 2025 10:48 am
maruti wegnar
માત્ર 2 લાખ રૂપિયામાં ઘરે લઇ આવો મારુતિ વેગન-આર…જે આપે છે 27KMPL ની માઈલેજ
auto breaking news top stories TRENDING May 17, 2025 7:39 am
sanidev
આજે શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ
Astrology breaking news top stories TRENDING May 17, 2025 7:36 am
rahuketu1
૧૮ વર્ષ પછી રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં આવશે, આ રાશિના લોકોને મળશે લાભ
Astrology breaking news top stories TRENDING May 16, 2025 10:30 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?