એક કરતા વધુ યુવતીઓ સાથે જલસા કરવા પ્લેબોયને ભારે પડ્યુ,યુવતીએ….

hotstudent
hotstudent

ગોમતીપુરના એક પ્લેબોયને જુદા જુદા સમયે એક કરતા વધુ યુવતી સાથે મજા કરવી ભારે પડી છે. એક યુવક જેણે એક યુવતી સાથે હોટલમાં રંગરંગાલિયા કરતી વખતે પોતાને પ્લેબોય માન્યો હતો.ત્યારે તેની અન્ય ગર્લફ્રેન્ડ બરોડાથી આવી હતી અને તેને રંગે હાથ પકડ્યો હતો. આ પ્લેબોયના થોડા દિવસ પછી લગ્ન થવાના છે. ગઈ કાલે જે યુવતી સાથે તેણે પકડ્યો તે તેની પ્રેમિકા છે. આ સિવાય અનેક યુવતીઓ સાથેના તેના સ-બંધની પણ પોલીસ તપાસ કરી રહી છે.

રિલેશનશિપમાં યુવક સાથે હોટલમાં જતા એક યુવતીને તે જ હોટલના રૂમમાં બીજા પ્રેમી સાથે ઝઘડો થયો હતો.ત્યારે રિલેશનશિપમાં રહેલી યુવતીએ વીડિયો કોલમાં રૂમની ડિઝાઇન જોઈ અને સમજાયું કે તેનો બોયફ્રેન્ડ તે જ રૂમમાં છે જ્યાં તે બને જતા હતા. વડોદરાથી આવતાની સાથે જ આરોપી પ્લેબોયને મહિલાએ પોલીસને હવાલે કર્યો હતો. મહિલાએ તેના પર બ-ળાત્-કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

બરોડાની એક યુવતીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતો ફઝલ ઉર્ફે આરીફખાન પઠાણ વિરુદ્ધ બ-ળાત્-કારની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ફરિયાદ મુજબ યુવતી મૂળ અમદાવાદની છે અને વર્ષ 2013 માં વડોદરામાં રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. આ મહિલાએ લગ્ન બાદ પતિને છૂટાછેડા આપી દીધા હતા. પુત્રીનો કબજો હોવાથી યુવતી વડોદરામાં મળવા રહે છે.

ત્યારે વર્ષ 2017 માં યુવતી ગોમતીપુર વિસ્તારમાં રહેતો ફઝલ ઉર્ફે આરીફખાન પઠાણના સંપર્કમાં આવી હતી. ત્યારે ફઝલ યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે માણવા માટે જુદી જુદી હોટલમાં લઈજતો હતો. ફઝલના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યુવતી તેને આર્થિક મદદ પણ કરતી હતી. ત્યારે ફઝલ યુવતીને ખોખરા સહિત અન્ય વિસ્તારોની હોટલમાં લઈ જતો હતો, જ્યાં તેણે તેની સાથે લગ્ન વિશે વાત કરી હતી અને તેની સાથે કર્યું હતું.

Read More