ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ કોરોના પોજીટીવ

yogiaditnath
yogiaditnath

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોજીટીવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે તે ઘરે આઇસોલેટ છે અને ડોકટરોની સલાહથી સારવાર લઈ રહ્યા છે.

Read More