રાજકોટની એક ખ્યાતનામ હોટલના રૂમમાં નિવસ્ત્ર નૃત્યની રમત વચ્ચેનો ભેદ આખરે ખુલ્યો છે. ત્યારે રાજકોટમાં એક હોટલના રૂમમાં એક યુવતી નિવસ્ત્ર નૃત્ય કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના હોટલના રૂમ નંબર 608 માં બની હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. એ-ડિવિઝન પોલીસે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે સામે આવ્યું કે પાર્ટીનું આયોજન કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વેપારી મોરબીનો હોવાનું કહેવાય છે. ત્યારે આ પાર્ટી મોરબીમાં યોજાવાની હતી, પરંતુ વરસાદના કારણે તે રાજકોટની એક હોટલના રૂમમાં રાખવામાં આવી હતી. રૂમ નંબર 608 તેના માટે બુક કરાયો હતો, જેમાં દૈનિક ભાડું 20,000 રૂપિયા હતું.
નૃત્યાંગનાની ઓળખ અંગેની પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેને મુંબઈથી બોલાવવામાં આવી હતી. જે મુંબઈથી રાત્રે બાર વાગ્યે રાજકોટ આવી હતી અને સવારે તે રૂમમાંથી નીકળી ગઈ હતી. યુવતીએ રૂમમાં નિવસ્ત્ર નૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. આ એક પ્રકારની રેવ પાર્ટી હતી.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!