ઘર જમાઈ બનીને આવેલ પતિ પત્ની સામે જ બીજી મહિલા સાથે રંગરેલિયા મનાવતો હતો

BHABHISGF
BHABHISGF

એક પત્નીએ તેના પતિ સહિત તેના સાસરિયાઓ વિરુદ્ધ શહેરની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ તેની શા-રીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને લગ્નના થોડા સમય બાદ જ તેણે બીજી મહિલા સાથે અફેર ચાલુ હતું. એટલું જ નહીં, તે તેની સામે જ તેની પ્રેમિકા સાથે રાસલીલા કરતો હતો.

Loading...

મહિલાના સાસરિયાઓ તેના પુત્રને કહેતા “વહુને હાથ નીચે રાખવા, પછી સીધા ચાલે તેવું કહેતા હતા. મહિલાનો પતિ ઘર જમાઈ બની ગયો હતો અને તેણીને પરેશાન કરવા લાગ્યો હતો અને બાઇક અને રિક્ષા ખરીદવા મહિલાના પિતા પાસેથી પૈસા પણ લીધા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ મહિલાના જેઠના 2014 માં લગ્ન કર્યા હોવાથી તેનાજેઠે એ ફોન કરીને લગ્નના ખર્ચ માટે મહિલાના માતા-પિતા પાસે પૈસા માંગ્યા હતા.

જેથી મહિલાએ 30 હજાર રૂપિયા રોકડા લઇને તેની સાસુને આપ્યા હતા. ત્યારબાદ પણ સાસુ અને મોટા ભાઇએ મહિલાના પતિને બોલાવી અને તેના મહિલા વિરુદ્ધ ચઢામણી કરતો હતો “મહિલાને હાથ નીચે રાખવાના હોય , પછી સીધા જ ચાલે. તારા સાસરાને તેની મિલકત સ્થાનાંતરિત કરવા કે તારા નામે કરી નામે.અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલા ખાનગી મહિલા હોસ્પિટલમાં નોકરી કરે છે.ત્યારે મહિલાએ એમએ કર્યું છે. ત્યારે આ મહિલાના લગ્ન વર્ષ 2013 માં રાજસ્થાનમાં રહેતા એક યુવક સાથે થયા હતા.

મહિલાના પતિ માટે તેના પિતા પાસેથી રિક્ષા લેવાની મંજૂરી આપવાની ના પાડી હતી. જેના માટે તેને માર મારવામાં આવ્યો હતો. જોકે, પુત્રીના ઘરને બચાવવા માટે મહિલાના પિતાએ જમાઇને 50,000 રૂપિયા રોકડમાં મદદ કરી હતી. ત્યાર બાદમાં 2019માં મહિલાના પતિએ બાઇકની માંગ કરી હતી અને ધ-મકી આપી હતી કે જો તે અને તેના પિતા તેને નહીં આપે તો તેને છોડી દેશે. બાકીની રકમ મહિલાએ લોન આપી હતી. હપ્તો એ જ ભરતી હતી.

લગ્ન બાદ મહિલા તેના સાસરીયા સાથે રહેવા ગઈ હતી. જ્યાં તેના સાસરિયાઓએ તેને એક મહિના સુધી સારી રીતે રાખી હતી અને બાદમાં મહિલાને કાંઈ ખબર નથી હોતી હોવાનું કહી ઘરના કામકાજ પર ત્રાસ આપ્યો હતો. મહિલાના પતિએ પણ લગ્ન પછી તેને વારંવાર કહ્યું હતું કે, તેણે તેના પિતા સાથે અમદાવાદ રહેવા જવું જોઈએ. તે ઘરનો મોટો જમાઈ હોવાથી સંપત્તિ ભાગ આવે. જેથી મહિલા લગ્નના સાત મહિના બાદ પતિ સાથે અમદાવાદ આવી હતી અને રાણીપ ખાતે તેના માતા-પિતા સાથે રહેવા લાગી હતી.

Read More

Loading...