દેશમાં કોરોના કહેર વચ્ચે રેશનકાર્ડ ધારકોને 4000 રૂપિયા મળશે, ઘણા રાજ્ય સરકારોએ રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ બધા વચ્ચે, તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને બુધવારે જાહેરાત કરી હતી કે રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને ફરીથી 4000 રૂપિયાની રકમ સાથે 15 કિલો ચોખા આપશે .ત્યારે લોકોને તાત્કાલિક સહાય આપવા માટે રૂ. 341 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સ્ટાલિને વધુમાં જણાવ્યું હતું કે, બધા કાર્ડધારકોને મફત ભોજન કીટ પણ વિતરણ કરવામાં આવશે, સાથે પોલીસકર્મીઓને વધારાના 5000 રૂપિયા પણ આપવામાં આવશે.મુખ્યમંત્રીએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય વીમા યોજનામાં વધુમાં વધુ લોકોને આવરી લેવા સરકાર પગલાં લેશે.
Read more
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે