ઘોર કળયુગ ! દીકરાએ પોતાની માં સાથે સ બંધો બાંધ્યાં અને કરી….,

OLDREP
OLDREP

આગ્રાના ફતેહપુર સિકરી વિસ્તારમાં એક યુવકે દારૂ ના નાસાની હાલતમાં પોતાની 70 વર્ષની માતા પર બળાત્કાર ગુજાર્યો હતો. અને આ બાબતે જે સ-બંધોને શરમજનક થયા છે તે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ યુવકે ઘરમાંજ માતાને માર માર્યો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં પરિવારે આરોપીને પકડ્યો તો તેની સાથે પણ મારપીટ કરી હતી આ કેસની માહિતી પોલીસને આપવામાં આવી છે.

Loading...

પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે પીડિત મહિલાનું આરોગ્ય પરીક્ષણ પણ કરાવ્યું છે. આ કેસ અંગે વાત કરતાં ફતેપુર સિકરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એએસપી મૃગંક શેખર પાઠકે જણાવ્યું કે આરોપી શખ્સ મુઢે બનાવવાનું કામ કરે છે. અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તે દારૂનો વ્યસની છે. વૃદ્ધ મહિલાએ પોલીસને આપેલા નિવેદન મુજબ તે બુધવારે રાત્રે સુતી હતી. ત્યારે રાત્રે 10 વાગ્યે તેનો પુત્ર દારૂના નશામાં ઘરે આવ્યો હતો.

મહિલાએ વધુમાં પોલીસને જણાવ્યું હતું કે યુવકે તેની સાથે મારપીટ કરી હતી અને આ દરમિયાન તેણે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. વૃદ્ધ મહિલાનો અવાજ સાંભળતાની સાથે જ પરિવારના અન્ય સભ્યો દોડી ગયા હતા અને આરોપીને પકડી લીધો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ તાહિરિરના આધારે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે અને મહિલાની તબિયત પરીક્ષણ પણ કરવામાં આવી છે.

Read More