ગજબ શોખ : આ મહિલાએ 15 વર્ષ નાના છોકરાને બનાવ્યો બોયફ્રેન્ડ,11 લાખ રૂપિયા પગાર આપે છે

bhabhi hot
bhabhi hot

આ મહિલાનું જુલી છે તે તેના બોયફ્રેન્ડ વિશે TikTok એકાઉન્ટ many julie.withthebooty પર ઘણા ખુલાસાઓ કર્યા છે.ત્યારે જુલીની ઉમર 44 વર્ષની છે ત્યારે તેનો બોયફ્રેન્ડ 29 વર્ષનો છે. સાથે જુલીએ જણાવ્યું કે તે તેના બોયફ્રેન્ડ પર તે ઘણા પૈસા ખર્ચ કરે છે ત્યારે તે તેને કંઈપણ કરવા માટે મજબૂર કરી શકે.

આ મહિલા જુલીએ તેના બોયફ્રેન્ડ પાસે રસોઈથી માંડીને પૂલની સફાઈ સુધીના તમામ ઘરનાં કામો કરાવે છે ત્યારે મહિલાએ તેના ટિકટોક વીડિયોમાં ખુલાસો કર્યો છે અને આ માટે તે તેના બોયફ્રેન્ડ માટે જે ઇચ્છે તે બધું લાવી આપે છે. તેણીએ તેના પર એક મહિનામાં 15 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

‘ધ સન યુકે’ ના એક અહેવાલ પ્રમાણે જ્યારે લોકોએ મહિલાને પૂછ્યું કે તે તેના બોયફ્રેન્ડને કેટલો પગાર આપે છે ત્યારે મહિલાએ હળવાશથી જણાવ્યું – ‘એક મહિનામાં લગભગ 11 લાખ રૂપિયા આપે છે ત્યારે આ હોવા છતાં, તે આ મહિને પૂલ સાફ કરવાનું ભૂલી ગયો હતો. ત્યારે જુલી જણાવે છે કે પગારના બદલામાં તેનો બોયફ્રેન્ડ તે જે કરે છે હે તેને કહે છે પછી ભલે તે ઘરની સફાઈ હોય કે અન્ય કોઈ કામ.

ત્યારે ઘણા લોકો બંને વચ્ચેના સ-બંધમાં ઉંમરના તફાવતને લઈને મહિલાને ખીચાઈ કરી હતી ત્યારે તે તેની પરવાહ કરતી નથી.અને ઉંમરનો તફાવત જોઈને લોકો મહિલાને કહે છે કે ટૂંક સમયમાં તેનો બોયફ્રેન્ડ તેને છોડીને બીજી કોઈ છોકરી પાસે નીકળી જશે.ત્યારે આ અંગે જુલી જણાવે છે – મારે આ હકીકતથી ડરવું જોઈએ, કે મારે તેને છોડવો જોઈએ નહીં. ત્યારે એક રિપોર્ટ પ્રમાણે જુલી ખૂબ જ સમૃદ્ધ મહિલા છે. તેની પાસે બંગલો, કાર અને સારું બેંક બેલેન્સ છે

Read More