સમીર વાનખેડે શાહરૂખ જ નહીં દીપિકા-કેટરીનાથી લઈને અનુષ્કા સહિત 14 બોલિવૂડ સ્ટારનું પાણી ઉતારી ચૂક્યા છે

samir vankhede
samir vankhede

હાલમાં સમીર વાનખેડેનું નામ દેશમાં ખુબજ ચર્ચામાં છે.ત્યારે સમીર વાનખેડે છેલ્લા અમુક સમયથી બોલિવૂડ સ્ટાર્સ માટે સાબિત થઇ રહ્યા છે. ત્યારે તેને બોલિવૂડના કેટલાક નામાંકિત સ્ટાર્સને અલગ-અલગ રીતે પકડ્યા હતા. ક્યારેક સર્વિસ ટેક્સ ઓફિસર તરીકે, ક્યારેક બ્યુરો ઓફ નાર્કોટિક્સ કંટ્રોલમાં તો ક્યારેક કસ્ટમ વિભાગમાં.

Loading...

સમીર વાનખેડેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ક્યારેય બોલિવૂડની વિરુદ્ધ નથી ત્યારે કાયદાનો ભંગ કરનારાઓની વિરુદ્ધ છે. શાહરૂખના પુત્ર આર્યન પહેલા સમીર વાનખેડેએ 13 સેલેબ્સને અલગ-અલગ રીતે પકડ્યા હતા. સમીર વાનખેડે હાલમાં NCBના મુંબઈ ઝોનલના ડાયરેક્ટર છે.

 1. શાહરુખ ખાન
 2. મિનિષા લાંબા
 3. અનુષ્કા શર્મા
 4. કેટરીના કૈફ​​​​​​​
 5. રણબીર કપૂર
 6. મીકા સિંહ
 7. બિપાશા બાસુ​​​​​​​
 8. અનુરાગ કશ્યપ
 9. વિવેક ઓબેરોય​​​​​​​
 10. રિયા ચક્રવર્તી
 11. દીપિકા પાદુકોણ-શ્રદ્ધા કપૂર-સારા અલી ખાન
 12. અરમાન કોહલી​​​​​​​
 13. આર્યન ખાન
 14. અનન્યા પાંડે​​​​​​​

Read More