મંગેતરે યુવતીને કિસ કરતા ન આવડતું હોવાનું કહીને – આપણી સગાઈ ફોક!

girlsdf2
girlsdf2

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના લગ્ન કરવા બાયો-ડેટા સમાજના વોટ્સએપ ગ્રુપ પર મોકલ્યો હતો. જેના આધારે સોસાયટીના કોઈ આગેવાને તેમની પાસે આવ્યા યુવકનું માંગુ લઈને આવ્યા હતા અને બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે સગાઈ નક્કી કરી હતી.ત્યારે કર્યા સગાઈ બાદ યુવક યુવતીને વિવિધ સ્થળે ફરવા લઈ ગયો હતો. આ સમય દરમિયાન યુવતી સાથે બળજબરી કરતો હતો. યુવતિએ તેને લગ્ન પછી આવી બાબતો કરવાનું કહ્યું પણ યુવક માન્યો નહીં

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતી તેના પૂર્વ મંગેતર સામે ફરિયાદ નોંધાવી છે. સગાઈ બાદ તેનો મંગેતર તેની સાથે વારંવાર બળજબરી કરતો હતો. અંતમાં સગાઈ તૂટી ગઈ હોવાનું કહીને. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સગાઈના લગભગ એક વર્ષ બાદ યુવકે યુવતીને કહ્યું, “જો કે આપણી કુંડળી મેળ ખાતી નથી, પણ હું તને જેલું છું.” યુવક અને તેનો પરિવાર બાદમાં સગાઈ કરાવનાર વ્યક્તિના ઘરે ગયો હતો અને સગાઈના પૈસા, નાળિયેર અને વીંટી પરત આપી સગાઈ તૂટી ગઈ હોવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો. એટલું જ નહીં, રૂપિયાની સગાઈ તોડવાની લાલચ પણ આપી હતી.

Read More