અમદાવાદમાં ભત્રીજા અને સગી કાકી વચ્ચે પ્રેમ સ-બંધ બંધાતા ઘરેથી ભાગી ગયા

desi girls 1
desi girls 1

10 નવેમ્બરની વહેલી સવારે અમદાવાદના નરોડા વિસ્તારની 32 વર્ષીય કાકી તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્યારે તેનો ભત્રીજો પણ તેના બાપુનગર વિસ્તારમાંથી તેના ઘરેથી ગુમ હતો. ત્યારે તેના લીધે બંને પરિવારોએ કાકી અને ભત્રીજાને શોધવાનું શરૂ કર્યું હતું.

Loading...

ત્યારે ભત્રીજો થલતેજમાં દુકાન ચલાવે છે.ત્યારે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે કાકી સાબરમતી વિસ્તારમાં ભાડાના રૂમમાં 12 કલાક સુધી રહી હતી. ત્યારે કાકી અને ભત્રીજા સાથે મળી અને તે જ રાત્રે બંને મુંબઈ ભાગી ગયા હતા.ત્યારે કાકી અને ભત્રીજાના પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ત્યારે અહીં એક મહિલા તેનાભત્રીજા સાથે ભાગી ગઈ છે. જેથી બંને પરિવારોમાં ગભરાટ ફેલાયો છે.ત્યારે કાકી અને ભત્રીજાના મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા ત્યારે તેમનું લોકેશન મુંબઈમાં મળી આવ્યું. ત્યારે પરિવાર મુંબઈ પહોંચી ગયો અને તેને શોધી રહ્યો છે.

પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે બંનેએ દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારના એક જાણીતા માર્કેટમાં 18,000 રૂપિયાનો મોબાઈલ ફોન 6,000 રૂપિયામાં વેચ્યો હતો.ત્યાર બાદ પરિવારના સભ્યો મુંબઈ પહોંચ્યા

આ બજારમાંથી પૈસા ભરીને મોબાઈલ પરત લીધો હતો બંને હાલ મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે પરિવારને થોડા વર્ષો પહેલા કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમસ-બંધ હોવાની જાણ થઈ હતી. ત્યારે બંનેને ઠપકો આપી આ વાત દબાવી દીધી હતી. પરંતુ હવે ફરીથી પરિવાર તેને શોધવાના ધંધામાં છે.

Read More

Loading...