‘તારક મહેતા ..’ ની જૂની સોનુ નિધિ ભાનુશાળીને જંગલની વચ્ચે તળાવ બિકીની સાથે સ્વીમીંગનો હોટ વિડિઓ શેર કર્યો :જુઓ વિડિઓ

nidhibhanusali
nidhibhanusali

નૈનાએ આ વીડિયો થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ત્યારે આ વીડિયોમાં નિધિ પહેલા જંગલમાં વચ્ચે દેખાતો તળાવ બતાવી રહી છે અને આગળના સીનમાં તે જાતે તળાવમાં સ્વિમિંગ કરતી નજરે પડે છે. ત્યારે આ વીડિયોને શેર કરતી વખતે નિધિએ કેપ્શન લખ્યું છે, ‘હેપી … જંગલની મધ્યમાં’.

‘તારક મહેતા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં વર્ષોથી સોનુની ભૂમિકા નિભાવી ચૂકેલી અભિનેત્રી નિધિ ભાનુશાલી આજકાલ પોતાના અભ્યાસ અને પોતાની અંગત જિંદગીનો આનંદ માણી રહી છે. ત્યારે નિધિ અભિનયની દુનિયાથી દૂર છે, તેમ છતાં તેના ઇન્સ્ટાગ્રામ ચાહકોને તેમની જીવનની ઝલક બતાવતી રહે છે. આ જ કારણ છે કે નિધિ ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ નિધિએ તેનો એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.

આ વીડિયો પર અત્યાર સુધી 500 થી વધુ કોમેન્ટ આવી છે, જ્યારે લાખો લોકોએ તેનો આ વીડિયો પસંદ કર્યો છે. નિધિ ઇન્સ્ટાગ્રામ પર એકદમ પ્રખ્યાત છે અને તેના ગાયનથી લઈને તેના ડાન્સ સુધીના વીડિયોને ચાહકો સાથે શેર કરે છે.

Read More