Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
    November 18, 2025 7:37 am
    varsad 2
    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ…ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો!
    November 16, 2025 9:29 am
    jayesh raddiya
    2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડિયા સરકાર પર ભારે! જાણો કઈ રીતે મળશે
    November 13, 2025 7:12 am
    cm bhupendra
    “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે” બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે..કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
    November 7, 2025 8:39 pm
    varsad
    ગુજરાત પર આગામી 4 દિવસ મોટું સંકટ! ‘ડીપ ડિપ્રેશન’ના કારણે ભારે વરસાદની આગાહી
    October 28, 2025 7:34 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATJunagadhtop storiesTRENDING

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ:મેંદરડામાં સાંબેલાધાર 13 ઈંચ વરસાદ

mital patel
Last updated: 2025/08/20 at 2:04 PM
mital patel
2 Min Read
varsad
SHARE

રાજ્યમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 110 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મેંદરડામાં 12 ઇંચથી વધુ પડ્યો છે. વંથલી અને કેશોદમાં 9 ઇંચ, કુતિયાણા, મહુવા, કપરાડા, પોરબંદરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. માણાવદર અને તાલાલામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે 10 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

મેંદરડામાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અલીધ્રા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કોઝવે પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકો ચિંતિત અને પરેશાન છે.

બીજી તરફ, મેંદરડાના દાત્રાણામાં ભારે વરસાદ પડ્યો છે. દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મેંદરડા તરફ જતો રસ્તો છલકાઈ ગયો છે. મેંદરડાના દાત્રાણા ગામમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. જ્યાં મધુવંતી નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. વંથલી તાલુકાના બંધા ગામમાં પાણી ઘૂસી ગયું છે. ગામમાં પાણી વહેતું હોવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. ગ્રામજનો દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

કેશોદનું માધરવાડા ગામ સંપર્કવિહોણું બન્યું છે. જ્યાં વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા છે. ગ્રામજનોએ વહીવટીતંત્રને જાણ કરી છે. વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

You Might Also Like

2026 માં, શનિદેવ આ રાશિઓ પર વિનાશ વેરશે, સાડે સતી અને ધૈય્ય શરૂ થશે, ઉપાયો જાણો.

પતિ ભાડે રાખે છે… આ દેશમાં આ પરિસ્થિતિ કેમ બની? સ્ત્રીઓ એક કલાક માટે પતિ ખરીદે છે અને પછી તેમની પાસેથી આ કામ કરાવે છે.

આ જંગલી ગુંદર શિલાજીતનો બાપ છે, ફક્ત એક દાણા ખાવાથી જબરદસ્ત શક્તિ મળે છે!

આ 6 રાશિઓના જીવનમાં ખુશીઓનો વરસાદ વરસાદના ટીપાં કરતાં વધુ મજબૂત રહેશે, પૈસા વરસાદના ટીપાની જેમ વરસશે અને તેમનું ભાગ્ય બદલાશે!

ગ્રહોની ચાલ બદલાતાં ભાગ્ય બદલાશે: 8 ડિસેમ્બરથી કુંભ રાશિ માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે, આ રાશિના જાતકોને પણ ફાયદો થશે.

Previous Article womans5 તમારી પત્ની ગમે તેટલી પ્રેમાળ હોય, ભૂલથી પણ તેને આ 3 વાતો ન કહો, તમારું લગ્નજીવન બરબાદ થઈ જશે
Next Article varsad સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં મેઘતાંડવ, હજુ અતિભારે વરસાદની આગાહી

Advertise

Latest News

sanidevs2
2026 માં, શનિદેવ આ રાશિઓ પર વિનાશ વેરશે, સાડે સતી અને ધૈય્ય શરૂ થશે, ઉપાયો જાણો.
Astrology breaking news top stories TRENDING December 7, 2025 6:48 pm
BED GIRLS
પતિ ભાડે રાખે છે… આ દેશમાં આ પરિસ્થિતિ કેમ બની? સ્ત્રીઓ એક કલાક માટે પતિ ખરીદે છે અને પછી તેમની પાસેથી આ કામ કરાવે છે.
breaking news top stories TRENDING December 7, 2025 4:37 pm
gaud
આ જંગલી ગુંદર શિલાજીતનો બાપ છે, ફક્ત એક દાણા ખાવાથી જબરદસ્ત શક્તિ મળે છે!
breaking news Health & Fitness Lifestyle top stories TRENDING December 7, 2025 3:51 pm
sury budh
આ 6 રાશિઓના જીવનમાં ખુશીઓનો વરસાદ વરસાદના ટીપાં કરતાં વધુ મજબૂત રહેશે, પૈસા વરસાદના ટીપાની જેમ વરસશે અને તેમનું ભાગ્ય બદલાશે!
Astrology breaking news top stories TRENDING December 7, 2025 11:05 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?