અંધશ્રદ્ધા : મહિલાને ભુવાએ કહ્યું ખેતરમાં મારી સાથે આવ તને સંતન પ્રાપ્તિ કરાવું,

woman fcdv
woman fcdv

સંતાન મેળવવા માટે ભુવાની જાળમાં ફસાવનારાઓ માટે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પંચમહાલના ઘોઘંબા તાલુકામાં ભુવાએ સંતાન પ્રાપ્તિ માટે કરવાના નામે એક મહિલા સાથે છેડછાડ કરી હતી.ત્યારે ભુવાએ આ મામલાએ ફરિયાદ નહીં નોંધવાની ધ-મકી પણ આપી ત્યારે રાજગઢ પોલીસ સામે સમગ્ર કેસ આવ્યા બાદ પોલીસે આરોપી ભુવની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામના એક દંપતીને સંતાન ન હોવાથી ભુવાના સંપર્ક કર્યો હતો. ત્યારે ભુવાએ દંપતીને સંતાનના નામે પહેલા ધાર્મિક વિધિ કરવા જણાવ્યું ત્યાર બાદ ભુવા દંપતીના ઘરે ગયો અને તેને વિધિના બહાને કન્યાને એકલા ખેતરમાં લઈ ગયો અને ત્યાં ભુવાએ સંતાન સુખના નામે મહિલા સાથે છેડછાડ કરી હતી.

ત્યારે ખેતરમાં પરિણીતાનો એકલતાનો ફાયદો ઉઠાવી અને તેની સાથે શા-રીરિક અડપલાં કરતા મહિલાનો પતિ અને સસરા ત્યાં આવી ગયા હતા.ત્યારબાદ મહિલાના પતિ અને ભુવા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ભુવાએ ધ=મકી આપી કે પોતાની ચાલ અંગે કોઈને નહીં કહેવા ત્યારે મહિલાના પતિ અને સસરાએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. ત્યારે પોલીસે ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામનાઢોંગી ભુવા શના રાઠવાની ધરપકડ કરી છે.

Read More