મંગળ ગ્રહ પર 4 અબજ વર્ષ પહેલા આવ્યું હતું ભયંકર પૂર આવ્યો,જાણો વિગતે

rover
rover

મીડિયા રિપોર્ટ્સ મુજબ વૈજ્ઞાનિકોના સંશોધન આલ્બર્ટો જી. ફિરાને અહેવાલ આપ્યો છે કે ક્યુરિયોસિટી રોવરના સેડિમેટોલોજીકલ ડેટાના આધારે આવા પ્રથમ મોટા પૂરની શોધ થઈ હતી.જેક્સન સ્ટેટ યુનિવર્સિટી, કોર્નેલ યુનિવર્સિટી, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને યુનિવર્સિટી ઓફ હવાઈના વૈજ્ઞાનિકોએ તાજેતરના સંશોધનમાં વિચિત્ર પરિણામો મળ્યાછે. અને આ સમયગાળા દરમિયાન ખબર પડી કે ચાર અબજ વર્ષ પહેલા મંગળ ગ્રહ પર એક મોટું પૂર આવ્યું હતું .

Loading...

દુનિયાના ઘણા સંશોધનકારો મંગળ ગ્રહ પર જીવન હોવાનો દાવો કરે છે. પણ સંશોધન હજી ચાલુ છે. આ દરમિયાન તાજેતરના અધ્યયનમાં ખબર પડી છે કે આશરે ચાર અબજ વર્ષ પહેલા મંગળ ગ્રહ પર ભયંકર પૂર આવ્યું હતું . ત્યારે સંશોધનકારો માને છે કે આ વિશાળ પૂર ઉલ્કાના કારણે થયું હોઈ શકે છે.

Read More