રાજસ્થાન અલવરની રૈનીમાં 52 વર્ષીય સસરા અને તેની 29 વર્ષીય પુત્રવધૂને પ્રેમ થતા બંનેએ પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે.ત્યારે સસરાનું નામ પ્રભાતિ લાલ અને પુત્રવધૂનું નામ લાલી દેવી છે. બંનેના લગ્ન દિલ્હીના આર્ય સમાજના મંદિરમાં થયા છે.
રાજસ્થાનના અલવર જિલ્લાના રૈની શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે,અહીં સસરા અને પુત્રવધૂએ એક બીજા સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. બંનેએ આર્ય સમાજમાં લગ્ન કર્યાં અને લગ્ન નોંધણી કરાવા માટે દિલ્હીની ટીસ હજારી કોર્ટ પણ પહોંચ્યાં.
સસરા અને પુત્રવધૂ બંને દિલ્હીના દ્વારકા સેક્ટર 3 માં ભાડાના મકાનમાં રહે રહેવા લાગ્યા છે. સસરાએ પુત્રવધૂના પ્રેમમાં પડ્યા બાદ પત્નીથી છૂટાછેડા લીધા છે. પુત્રવધૂ બે બાળકોની માતા છે અને આ બાળકો બંને સાથે દિલ્હીમાં રહે છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મહિલાએ અલવર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ હેજની પજવણીનો કેસ નોંધાવ્યો છે ત્યારે મુજબ તે પતિ સાથે રહેવા નથી માંગતી. આ મામલો હજુ પણ જિલ્લા અદાલતમાં પેન્ડિંગ છે.
Read more
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…