યુવતીએ કર્યો સાડીમાં હૂપ ડાન્સ,કાતિલ ડાન્સ જોઈને તમારી આખો ખીલી રહી જશે

danse
danse

તમે બધાએ સાડીમાં બેકફ્લિપ કરતા વીડિયો જોયો હશે, પણ ક્યારેય સાડીમાં ડાન્સ કર્યો હશે પણ હૂપ ડાન્સ જોયો નહિ હોય ? જો નહીં, તો આ વાયરલ વિડિઓ તમારા માટે જ છે. આ ડાન્સ વિડિઓ જોઈ તમારા શરીરમાં ઉર્જા પેદા થઇ જશે આ વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી મરૂન કલરની સાડી પહેરીને અમેઝિંગ ડાન્સ કરતી જોવા મળી રહી છે.વીડિયોમાં યુવતી જે ગીત પર નૃત્ય કરી રહી છે તે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પર ફિલ્માવેલ હિટ ગીત ‘કાશ્મીર મેં તુ કન્યાકુમારી’ છે.

Loading...

Read More