પરણિત યુવકે કહ્યું તુ તારા પતિને છુટાછેડા આપી દે પછી ખુબ જ મજા કરીશું તને જીવતા સ્વર્ગ બતાવીશ અને પછી…

sagiras1
sagiras1

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં યુવતી પર બ-ળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ યુવતીએ પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો પણ જણાવી હતી. ત્યારે યુવતીની ફરિયાદ પ્રમાણે આરોપી મુકેશ ભરવાડ અને ફરિયાદી બંને પરિણીત છે. ત્યારે બંને થોડા વર્ષો પહેલા મળ્યા હતા અને પ્રેમ થયો હતો ત્યારબાદ બંને અલગ-અલગ જગ્યાએ મળ્યા હતા. ત્યારે યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે પ્રેમીને પામવા માટે યુવતીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારે તેના છૂટાછેડા પછી, તેના બોયફ્રેન્ડે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક દુ-ષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તેમાં એક પરિણીત મહિલાએ તેના પ્રેમી પર બ-ળાત્કારનો આરોપ લગાવ્યો છે પરિણીતાએ આરોપીએ તેને લગ્નની લાલચ આપી, તેના પતિને છૂટાછેડા આપી દીધા અને તેની સાથે વર્ષોના સં-બંધો બાદ તેને તરછોડી દેતાં તેણે પોલીસની મદદ માંગી છે. ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પ્રેમિકાએ પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી મુકેશ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે કે મુકેશે તેને લગ્નની લાલચ આપી હતી. વર્ષોથી તેણીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ બ-ળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારે મુકેશ ભરવાડ અને યુવતિ 2014 થી એકબીજાના સંપર્કમાં હતા. ત્યારથી બંને પ્રેમ સં-બંધમાં હતા. લગ્ન થયા બાદ મુકેશે તેને લેવાની ના પાડી દીધી હતી. હાલ યુવતીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More