આ ગામ પાણીની ઉપર તરે છે,એક પણ રસ્તાઓ નથી છતાં લોકો હરિ ફરી શકે છે…,

farva
farva

નેધરલેન્ડ્સમાં એક એવું ગામ આવેલું છે જ્યાં જવા અને આવવા માટેના રસ્તાઓ નથી, જે ગામનું નામ છે ગ્રિથુન છે પરંતુ લોકો નાવ દ્વારા ગામમાં પહોંચે છે. આ સુંદર ગામની ચારેબાજુ પાણીથી ઘેરાયેલું છે. ‘વેનિસ ઓફ સાઉથ’ અથવા ‘વેનિસ ઓફ નેધરલેન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે આ ગામમાં પર્યટકોની લાઈનો લાગી રહે છે . અહીં પગથિયાં પર બેસીને આખા ગામમાં ફરવું કોઈ રોમાંચથી ઓછું નથી.

Loading...

દરેક લોકોને નવી જગ્યાઓ ફરવા જવાની કે જોવાની ઉસ્ત્સાહ હોય છે. તેમની એક નવી નેધરલેન્ડ્સનું ગિથરુન ગામ આ ગામની વિશેષતા એ છે કે અહીં જવા માટે રસ્તા નથી.પરંતુ એકવાર તમે આ ગામની મુલાકાત લેશો પછી તમે દરેક સપ્તાહના અંતે અહીં જવાની પસંદ કરશો.

અહીં કોઈ બાઇક કે કાર જોવા મળતી નથી.આ દેશને પ્રદૂષણ મુક્ત ગામોમાંથી એક માનવામાં આવે છે કારણ કે ત્યાં એક પણ કાર અથવા બાઇક નથી. જો કોઈને અહીં જવું હોય તો તે બોટના સહારે જવું પડે છે .

ઇલેક્ટ્રિક મોટરવળી બોટની સુવિધાઓ : અહીં બાઇક અથવા કાર ન હોવા છતાં ઝડપથી જવા આવવા માટે માટે ઇલેક્ટ્રિક મોટર બોટની સુવિધા છે. એટલું જ નહીં, તે વધારે અવાજ પણ કરતી નથી, જેના કારણે લોકોને કોઈ ફરિયાદ હોતી નથી. તમે અહીં ફક્ત બતક અને ચિંગરો જ સાંભળશો.

Read More