મહિલાએ પ્રેમીને કહ્યું તને મળવાનું ખુબ જ મન થાય છે પણ મારી સાસુ મને છોડતી નથી પણ જ્યારે આવીશ ત્યારે તને ખુશ કરી દઇશ અને…

hot4
hot4

રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટક પાસે એક યુવાનની લાશ મળી આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચની તપાસમાં મૃતકની પત્નીના પ્રેમી પટેલે કોન્ટ્રાક્ટર યુવકની હ-ત્યા-કરાવી હોવાનું બહાર આવ્યું છે.ત્યારે ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે હ-ત્યાના કાવતરામાં કુલ પાંચ વ્યક્તિઓ સામેલ હતા. પટેલે આ માટે 5 લાખ 10 હજાર રૂપિયા આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Loading...

પોલીસ તપાસમાં એક અજાણ્યા ફોન કોલે માહિતી આપી હતી કે યુવકનું મોત અકસ્માતે નહીં પરંતુ હ-ત્યા થઇ છે. ત્યારે તેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી પોલીસ તપાસમાં પારડીનો રાજેશ પુંજા પરમાર પોલીસના હાથે ઝડપાઈ ગયો ત્યારે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર પરેશ પરષોત્તમ અકબરીએ પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી. એક પછી એક પૂછપરછ કરતા મેહુલ રામજી પારઘી હ-ત્યારા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસના કહેવા પ્રમાણે આરોપી પરેશ અકબરી કાલાવડ રોડ અક્ષર માર્ગ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહે છે. 2014માં પરેશ પટેલે સ્વર્ગસ્થ મનોજ વાઢેરના ઘર પાસે કન્સ્ટ્રક્શન સાઈટ શરૂ કરી હતી. ત્યારબાદ મનોજની પત્ની ફાલ્ગુની પરેશના સંપર્કમાં આવી ત્યારે ફાલ્ગુનીએ મનોજ સાથે છૂટાછેડા લીધા હતા 2017માં પરેશ પટેલ સાથે મિત્રતાનો કરાર કર્યો હતો.

ત્યારે સાસુ પથારીવશ હોવાથી ફાલ્ગુની ફરીથી મનોજ સાથે રહેવા જતી રહી હતી. મનોજ ફાલ્ગુની સાથે મારપીટ કરતો હોવાથી તેનો પ્રેમી પરેશ પટેલ કોઈપણ ભોગે ફાલ્ગુનીના પતિથી છુટકારો મેળવવા માંગતો હતો. જેથી આ ઝંખના મનોજની હ-ત્યા સુધી પહોંચી હતી. હાલ આજીડેમ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરશે.

Read More