સામાન્ય રીતે એવું જોવા મળે છે કે છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણા રાજ્યોમાં છોકરાઓ બેચલર રહે છે. તેમને દૂર દૂરની છોકરીઓ સાથે લગ્ન કરવા પડે છે. ઘણા કિસ્સા એવા પણ સામે આવ્યા છે કે જ્યાં છોકરીના લગ્ન એક જ ઘરના બે છોકરાઓ સાથે થયા કારણ કે ત્યાં કોઈ છોકરી નથી.
પરંતુ એક ગામ એવું છે જ્યાં છોકરીઓની સંખ્યા ઘણી વધારે છે પરંતુ ત્યાં રહેતા મોટાભાગના પુરુષો લગ્ન માટે યોગ્ય નથી. બ્રાઝિલનું નોઇવા દો કોર્ડેરો નગર સ્ત્રી-પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અહીં ખેતીથી લઈને બાંધકામ સુધીનું કામ માત્ર મહિલાઓ જ કરે છે.
અહીં રહેતી મોટાભાગની મહિલાઓ 25 થી 30 વર્ષની વયજૂથની છે. નોંધનીય બાબત એ છે કે આમાંની મોટાભાગની છોકરીઓ કુંવારી છે, તેઓ લગ્ન કરવા સક્ષમ નથી. ખરેખર, આ નગરના તમામ પુરુષો પૈસા કમાવવા અને નોકરી કરવા માટે અહીંથી બહાર ગયા છે.
આ ગામમાં રહેતા ઘણા પુરૂષો કાં તો પરિણીત છે અથવા તો સંબંધમાં છોકરીના ભાઈઓ હોવાનું જણાય છે. જેના કારણે ગામડાની છોકરીઓને સારા સંબંધો મળતા નથી.
બ્રાઝિલના આ ગામમાં લગભગ 600 છોકરીઓ રહે છે. આ ગામમાં અપરિણીત પુરૂષો શોધવા ખૂબ મુશ્કેલ છે. આ મહિલાઓ લગ્ન નથી કરી રહી કારણ કે તેઓ લગ્ન પછી પોતાનું ગામ છોડીને બીજે ક્યાંય જવા માગતી નથી.
REad More
- ખજુરભાઈ લગ્ન બંધનમાં બંધાયા..નીતિન જાનીઅને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
- રાજકોટ જિલ્લામાં ડિસેમ્બરના અંતથી સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરશે, મોબાઈલની જેમ હવે લાઈટબિલ પણ થશે રિચાર્જ
- વશિકરણ વેબ સિરીઝ: સસરાએ તેની પુત્રવધૂ અને નોકરાણી સાથે શ-રીર સં-બંધો બાંધ્યા,પરિવાર સાથે જોતા નહિ…નહીં તો
- ‘મારો ભાઈ જ મારો પતિ છે …’, આ મહિલાએ જાહેર કર્યા શ-રીર સબંધો, રસપ્રદ છે સ્ટોરી
- ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સૌથી મોટો કડાકો, ખેડૂતોને રોવાનો વારો આવ્યો!