ગુજરાતનો આ માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો,દરિયામાંથી એવી અજીબ માછલીઓ મળી કે અપાવ્યા કરોડો રૂપિયા

machimar gir
machimar gir

ગુજરાતના ઉનાના તાલુકાના રાજપરા બંદર પર એક માછીમાર કરોડપતિ બનવાની ચર્ચા ફેલાઈ છે.ત્યારે છેલ્લા વાવાઝોડામાં માછીમારોને લાખોનું નુકશાન થયું હતું ત્યારે માછીમારો માટે આ વર્ષની માછીમારી સીઝન આશીર્વાદરૂપ રહી છે. ત્યારે અમરેલીના એક માછીમારને પોતાની જાળમાં અજીબ પ્રજાતિની માછલી આવી છેત્યારે તે તેનાથી કરોડપતિ બનવાનો દરવાજો ખુલ્યો છે. સાથે અમરેલીના જાફરાબાદથી લક્ષ્મી પ્રસાદ નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. જેમાં માછીમારોની જાળમાં 2000 જેટલા ઘોલ માછલીઓ પકડાયા છે.

એક જ સમયે 2000 ઘોલ માછલીઓ જાળીમાં આવતા માછીમારને જેકપોટ લાગી ગયો છે. ત્યારે આ ઘોલ માછલીઓ પૂર્વ એશિયામાં સૌથી વધુ માંગ રહે છે.ત્યારે આ ગુજરાતી માછીમારની જાળમાં અંદાજે 1.5 કરોડ માછલીઓ પકડાઈ છે. ત્યારે માછીમારના પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. ચોમાસા પછીની સીઝનમાં સાગરખેડુ માટે સુખદ અનુભવ સાબિત થઈ છે.આ માછીમારનું નામ કાનજી રામજી છે. ત્યારે રે અગાઉ, મુંબઈના એક માછીમારે 1.33 કરોડ ની ધોલ માછલી પકડી હતી, જે રાતોરાત કરોડપતિ બની ગયો હતો.

દરિયામાં ખજાનો છુપાયો હોવાના પુરાવા ઘણી વખત આવે છે. ત્યારે અમુક મહિનાઓથી દરિયામાં રહેતા માછીમારો કેટલીકવાર એવી વસ્તુઓ સામે આવે છે જે તેમના નસીબને ચમકાવે છે.ત્યારે આ રીતે એક ગુજરાતી માછીમારનું નસીબ ચમક્યું છે. ટાયરે અમરેલીનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો છે. તેના હાથમાં એવો કિંમતી ખજાનો હતો કે તેની ખુશીનો પાર ન રહી શકે. આ માછલીએ તેને કરોડપતિ બનાવી દીધો છે.

Read More