આજે ફરી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, 14 કેરેટનો ભાવ 28000ની નીચે આવ્યો

golds
golds

સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47736 રૂપિયા પર ટ્રેડ થયો હતો. ત્યારે ચાંદી સસ્તી થઈ અને 63177 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી. IBJA ની વેબસાઇટ પર આજે સોનાના દરો આ રહ્યાં.

Loading...

આજે 14 કેરેટ સોનાનો ભાવ રૂ.27926 રહ્યો હતો.24 કેરેટ સોનાનો ભાવ 47,736 રૂપિયા પર ખુલ્યો. મંગળવારે બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 47826 રૂપિયા પર બંધ થયો હતો. આજે ભાવમાં રૂ.90નો ઘટાડો થયો છે. 23 કેરેટ સોનાની સરેરાશ કિંમત 47545 રૂપિયા હતી. હવે 22 કેરેટ સોનાનો હાજર ભાવ રૂપિયા 43,726 રહ્યો છે. તે જ સમયે, 18 કેરેટની કિંમત 35,802 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ચાંદીનો દર:બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીનો ભાવ 63177 રૂપિયા હતો. સોમવારે ચાંદીનો ભાવ 63781 રૂપિયા હતો.

Read More