ભારતમાં કોરોના વેક્સીન: આ અઠવાડિયામાં મળી શકે છે સિરમની કોરોના રશિની મંજૂરી!

corona1
corona1

સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોના રસીને આ અઠવાડિયા સુધીમાં દેશમાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે તેને લગતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે ‘કંપનીના ત્રણ દસ્તાવેજોમાંથી માત્ર એક જ દસ્તાવેજ મળી ગયો છે. પ્રારંભિક સમીક્ષાની સ્થિતિ સ્પષ્ટ થઇ છે . હવે આગળની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે.કોરોના પરના ટાસ્ક ફોર્સની મળેલી મંગળવારે બેઠકમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટના પૂરતા દસ્તાવેજો મળ્યા છે. સીરમે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા સાથે રસી બનાવવા માટે કરાર કર્યો છે. ત્યારે હિમાચલ પ્રદેશના સેન્ટ્રલ લેબોરેટરી, કસૌલીમાં સીરમ સંસ્થાની મંજૂરી મળ્યાપછી, લગભગ બે કરોડ ડોઝની જાંચ શરુ કરવામાં આવશે

Loading...

Read More