શરમજનક ઘટના! યુવક પરિણીતાના ઘરમાં જઈ ચડ્ડો કાઢી કહ્યું “ભાભી અહીં આવો…તેમ કહી બાથમાં લઈ અને ..

hotbhabhi1
hotbhabhi1

અમદાવાદના વાસણા વિસ્તારની 35 વર્ષીય મહિલા તેના પતિ અને બાળકો સાથે રહે છે. ત્યારે મહિલાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારે સાંજે કન્યા તેના ઘરના ઉપરના ઓરડામાં એકલી હતી. તે દરમિયાન ત્યાં રહેતો દીપક નામનો શખ્સ નીચે ઉભો હતો.

વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ સ્થાનિક પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલા જયારે પોતાના ઘરમાં વાસણ સાફ કરતી હતી ત્યારે તેના ઘરની સામે એક યુવક જોઈ રહ્યો હતો અને ત્યારે અચાનક જ તે મહિલાના ઘરે પ્રવેશી અને તેનો ચડો કાઢી અને તેની ભાભીને કહ્યું અહીં આવો તેમ કહી બાથમાં લહી નીચે સુવડાવવાનો પ્રયાસ કર્યો જોકે પરિણીતા બુમાબુમ કરતા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ યુવક પરિણીતાના ઘરની સામે વારંવાર જોતો હતો. ત્યારેપરિણીતાએ તેમની પાડોશમાં રહેતી એક મહિલાને બોલાવીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો, જેથી પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં વસ્તુ મુકવા જતા દિપક નામનો શખ્સ એકદમ પરિણીતાના ઘરમાંઆવી ગયો હતો.

મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવીને દીપકને પકડીને ઘરની નીચે લઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસને બોલાવતા વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિણીતાની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી હતી.

Read More