અમદાવાદમાં મહિલા ઘરે એકલી હતી ત્યારે સગા દિયરે હાથ પકડ્યો, બ્લાઉઝ ખેંચ્યું અને પછી……

bhabhihot
bhabhihot

અમદાવાદના મેઘાણીનગરની 31 વર્ષીય મહિલા ઘરકામ કરે છે. ત્યારે તેમને સંતાનમાં બે પુત્રીઓ છે. ત્યારે તેનો પતિ એમ્બ્યુલન્સ ચલાવે છે. મહિલા રાત્રે ઘરે એકલી હતી. ત્યારે તેની બે પુત્રીઓ પડોશમાં રમવા ગઈ હતી. તેમના પતિ પણ કામ પરથી સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સ લઈને ગયા હતા.

Loading...

ત્યારે મહિલા એકલી હોવાની જાણ થતાં તેનો પિતરાઈ દેવર ઘરે આવ્યો હતો. જેણે મહિલાના ઘરે જઈને અચાનક તેનો હાથ પકડી લીધો હતો. ગભરાઈને, મહિલાએ તેને છોડી દેવાનું કહ્યું હતું ત્યારે દેવારે બ્લાઉઝ ફાડી નાખ્યું મહિલાની ઇજ્જતને સ્પર્શતા મહિલાએ બચાવવા માટે ધક્કો માર્યો હતો. તે તેના મોટા ભાઈને પછીથી કહીશ તેમ કહીને દેવર ચાલ્યો ગયો.

શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ભાભીના દિયરના સં-બંધોને કલંકિત કર્યા છે. ત્યારે જેમાં એક મહિલા ઘરે એકલી હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઈને દેવર ઘરેઆવ્યો હતો જેમણે છેડતી કરવાના ઈરાદે મહિલાનો હાથ પકડી લીધો હતો. મહિલાએ વિરોધ કરતાં જ તેનો દેવર ગુસ્સે થઈ અને તેણે ભાભીનું બ્લાઉઝ ખેંચી લીધું.

જ્યારે મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે તેણે આખી વાત જણાવી. જેથી મહિલાએ તેના પતિને ફરિયાદ નોંધાવવાનું કહેતા તેના પતિ સાથે મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસે સમગ્ર હકીકત સાંભળી મહિલાના દિયર સામે છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરમાં છેડતીની અનેક ઘટનાઓમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. જોકે પોલીસ મહિલાઓની સુરક્ષા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, પરંતુ આવી ઘટનાઓ શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી હોવાનું માનવામાં આવે છે.

Read More

Loading...