હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે કે આજથી ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ સુધી સારા વરસાદની સંભાવના છે. ત્યારે જે ખેડૂતોના પાકને બચાવી શકે છે.
આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોમાસું રાઉન્ડ હવે 17 મીથી શરૂ થશે. ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી તા. 19 મી સુધી ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.ત્યારે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ સિવાય દક્ષિણ પશ્ચિમ ચોમાસું. 18 મી પછી સક્રિય થવાની શક્યતા. આજે સતત બીજા સપ્તાહમાં ચોમાસાએ તાળીઓ પાડી હતી અને ક્યાંય પણ ભારે વરસાદ નોંધાયો ન હતો.
ખેડૂતો સહિત રાજ્યમાં સામાન્ય લોકો પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલમાં રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. ત્યારે17 ઓગસ્ટથી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ અને 19 ઓગસ્ટથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે એકબાજુ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ત્યારે આ સાથે રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું કે ચોમાસુ પૂર્વીય રેખા તેના નિર્ધારિત માર્ગ પર છે જ્યારે ઉત્તરીય રેખા દક્ષિણ તરફ વળી છે. ત્યારે આગામી તા. 15 તારીખે તેના નિર્ધારિત દક્ષિણ માર્ગ પર પહોંચશે. અને આ પરિસ્થિતિને કારણે. 18 મી સુધીમાં સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ વરસાદ માટે યોગ્ય ગણી શકાય. ત્યારે સિસ્ટમથી ગુજરાતને કેટલો ફાયદો થશે તે હજુ સ્પષ્ટ થયું નથી. હા
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે