આ ફોટો જોઈને તમે પાણી પાણી થઇ જશો..બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી,

niki tambilo
niki tambilo

નિક્કી તંબોલી નિયોન બ્લેઝર સેટમાં જોવા મળી રહી છે.ત્યારે નિક્કીનું આ ફોટોશૂટ Fitlok મેગેઝિન માટે કરવામાં આવ્યું હતું. નિક્કી ખૂબ જ હોટ દેખાઈ રહી છે.ત્યારે બિગ બોસ 14 ના ઘરની અંદર પણ તે પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સાથે નિક્કી હંમેશા સ્ટાઇલિશ છે અને હવે તેનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાં નિક્કી તંબોલીએ તેને કેપ્શન લખ્યું હતું કે, “હું લોકપ્રિય છું એ મારી ભૂલ નથી અને એ મારી ભૂલ નથી કે તમને ઈર્ષ્યા થાય છે.”

‘ખતરો કે ખિલાડી 11’ અને ‘બિગ બોસ 14’ જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકેલી નિક્કી તંબોલી તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી છે. ત્યારે આ અભિનેત્રીએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતી તેમાં નિક્કી તંબોલી ખૂબ જ બોલ્ડ અવતારમાં દેખાઈ રહી છે. ત્યારે તેનો આ અવતાર જોઈને ફેન્સ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકતા નથી.

Read More