ગોંડલના ખાંડાધાર ગામની સગીર 16 વર્ષની છોકરી સાથે યુવકે અઢી મહિના લગી માણ્યું શરીર સુખ ને……..

rep 1
rep 1

ગોંડલ તાલુકાના ખંડાધર ગામે ખેતમજૂરના પરિવારની સગીરાને મધ્યપ્રદેશના રાકેશ ડામોરે લગ્નની લાલચ આપીને સગીરાને ઇકો-વાહનમાં અપ-હરણ કરી સાથે અહીં વારંવાર સ-બંધ બાંધ્યા હતા. અને યુવકે ઇકો કારમાં પણ સગીરા સાથે અનેકવાર સ-બંધ બાંધ્યા ત્યારે આ અંગે સગીરાના પરિવારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી

Loading...

પોલીસે રાકેશ ડામોર વિરુદ્ધ આઈપીસીની કલમ 376 (૨) (એન), 363, 366, ११4 અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.ગોંડલ તાલુકા પોલીસે ટાકરીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.તાલુકા પીએસઆઈ એમ.જે.પરમારે જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીએ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી બાદમાં તેને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. આશરે 2.5 મહિનાના ગાળામાં અનેક વખત બ-ળા-ત્કાર ગુજારી સગીરાને તેના માતા-પિતા પાસે છોડી હતી .

Read More