ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત ટ્રોફી જીતી હતી. ભારત ઘરઆંગણે આ ખિતાબ જીતનાર પ્રથમ દેશ બન્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 255 રન બનાવ્યા. જવાબમાં, ન્યુઝીલેન્ડ 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. સૂર્યકુમાર યાદવ હવે એમએસ ધોની અને રોહિત શર્મા સાથે મળીને ટી20 વર્લ્ડ કપ જીતનાર ત્રીજા ભારતીય કેપ્ટન બન્યા છે.
T20 વર્લ્ડ કપમાં ભારતનું વર્ચસ્વ, અમદાવાદમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટ્રોફી જીતી.
ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત ટ્રોફી જીતી હતી. ભારત ઘરઆંગણે આ ખિતાબ…
