આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં ચિંતુરુ અને ભદ્રાચલમ વચ્ચેના ઘાટ રોડ પર એક બસ પલટી ગઈ. અકસ્માતમાં નવ લોકોના મોત થયાના અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે ભદ્રાચલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ઊંડી ખીણમાં પડતા 9 લોકોના મોત; ઘણા લોકોના મોત
0 Min Read
