હું એક છોકરાને પ્રેમ કરું છું તે છોકરો ખૂબ જ ગરીબ પરિવારનો છે, પણ મને ખૂબ પ્રેમ કરે છે. તે કહે છે કે તે મારા…
View More હું ૧૯ વર્ષની યુવતી છું. મને ચોવીસ વર્ષના એક યુવક સાથે પ્રેમ છે. છેલ્લાં એક વર્ષથી અમારી વચ્ચે સંબંધ પણ છે. મને ગર્ભ રહી ગયો હોવાનો ડર છે. કારણ કે મને ઉબકા આવે છે અને વજન પણ વધી ગયું છે.