કોપર-ટીનો અંગ્રેજી મૂળાક્ષરના ‘ટી’ જેવો આકાર હોય છે, જેમાં પ્લાસ્ટિકની લાકડી જેવી હોય છે,અને તેના અમુક ભાગ કોપરથી બનેલા હોય છે. ત્યારે કોપર ઓને મારવાનું કામ કરે છે. ત્યારે જીવીત વિના રહેવું મુશ્કેલ છે. કોપર-ટીને 99 ટકા અસરકારક માનવામાં આવે છે. ત્યારે કોપર-ટી 10 થી 12 વર્ષ સુધી કામ કરી શકે છે.
આજકાલ ઘણી મહિલાઓ લગ્ન પછી બાળકો રાખવા માંગતા નથી અને તેમના લગ્ન જીવનનો પૂરો આનંદ લેવા માંગે છે. તેવો અનેક પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે.ત્યારે બર્થ કંટ્રોલ ગોળીઓ, કોન્ ડોમ અને ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસેસ એ સૌથી લોકપ્રિય ઉપાયો માનવામાં આવે છે.ત્યારે કોપર ટી તરીકે ઓળખાતા ઇન્ટ્રાઉટરિન ડિવાઇસ, અનિચ્છનીય આવસ્થાને અટકાવવાનો એક સસ્તો અને સલામત ઉપાય માનવામાં આવે છે. અને તેના ઉપયોગથી લાંબા ગાળાની વસ્થા ટાળી શકાય છે.
કોપર ટી પ્લાસ્ટિકની એક નાનકડી લાકડી છે જેની આસપાસ કોપર વાયર લગાવેલું હોય છે. તે ઇન્ટ્રાઉટરિન ડિવાઇસ છે જેનો ઉપયોગ મહિલાઓ તરીકે કરે છે.ત્યારે સામાન્ય રીતે આ પદ્ધતિ તે મહિલાઓ માટે છે જેમણે ટૂંક સમયમાં બાળકને જન્મ આપ્યો છે. તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ખૂબ સંવેદનશીલ હોય છે. તે ફક્ત ડોકટરો દ્વારા લગાવવામાં આવે છે. આ ઉપકરણ સ્ત્રીના દાખલ કરવામાં આવે છે. તેમાંનો થોડો ભાગ થ્રેડ યો-નિની બહાર લટકતો રહે છે.
ઘણી બધી મહિલાઓ અસમંજસમાં હોય છે કે શું તે તેમના માટે સારી રહેશે કે નહીં. આ પ્રસ્ન દરેક છોકરીઓના મગજમાં આવતો હોય છે. ત્યારે નિષ્ણાતો કહે છે કે રોકવાની આ તકનીક ખૂબ અસરકારક માનવામાં આવે છે. આ સરળતાથી લગાવી શકાય છે. અને ગ-ર્ભા-શયમાં ઉત્પન્ન થતાં ઇંડાને ફળદ્રુપ થવા દેતું નથી. ત્યારે ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તમે રોકવા માટે કોપર ટીની ગુણવત્તા સારી રાખવી જોઈએ.
કોપર ટીની કિંમત તેની ગુણવત્તા પર નિર્ભર રહે છે. કોપર ટી સામાન્ય રીતે 300 થી 500 રૂપિયામાં મેડિકલ સ્ટોરમાં મળે છે. અને તે લેતા પહેલા ડોકટરોની સલાહ અચૂક લેવી જોઈએ. કોપર ટી 10 વર્ષ સુધી કામ કરે છે. આ કોપર ટીની ગુણવત્તા પર પણ અઢાર રાખે છે.
ત્યારે તેનો ઉપયોગ 5 વર્ષ સુધી થાય છે. અને જ્યારે પણ કોઈ મહિલા ધારણ કરવા માંગે છે, ત્યારે તે ડોકટર થાકી દૂર કરી શકાય છે.ત્યારે કોપર ટીને સરળતાથી દૂર કરી શકાય છે યો-નિની બહાર લટકાવેલો દોરો ખેંચીને તે સરળતાથી બહાર આવે છે.અમુક મહિલાઓને પેઈન પણ થાય છે જ્યારે તે દૂર કરતી વખતે અનુભવે છે અને રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે.
પ્રવેશ સમયે કોપરની ટી માં લગાવેલ વાયર તમારા પાર્ટનરને ચૂભી શકે છે.ત્યારે ડોકટરે આ વાયરને સીધો કાપી નાખવો જોઈએ. જો તેઓ તેમ ન કરે તો, તમારા સાથીના ખૂબ પીડા થઈ શકે છે,ત્યારે આ થવાની સંભાવના ઘણી ઓછી રહે છે. પરંતુ જો આવું થાય છે ડોકટરની સલાહ લેવી જોઈએ.
Read More
- ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે કે નહીં? CSK કોચ ફ્લેમિંગે પોતાના નિવેદનથી હંગામો મચાવ્યો
- ભારતનું એકમાત્ર ઇન્ટેક્સ મુક્ત રાજ્ય, આવક ૧૨ લાખ હોય કે ૧૨ કરોડ, તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી
- રામ નવમી 5 શુભ સંયોગોમાં ઉજવાશે, આ 6 રાશિઓ પર રહેશે રામના આશીર્વાદ, તેમની જોલી ખુશીઓથી ભરાઈ જશે!
- રામ નવમી પર ભગવાન શ્રી રામ આ રાશિઓ પર કૃપા કરશે, સંપત્તિમાં વધારો થશે, નવી નોકરીની તકો ઉપલબ્ધ થશે
- ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે..વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ