આધારકાર્ડની જેમ, પાનકાર્ડ પણ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આ 10 અંકનું કાર્ડ હોય છે. પાનકાર્ડ એટલે કે પર્મેનૅન્ટ એકાઉન્ટ નંબર તમારા નાણાકીય વ્યવહારોમાં અને આઈડી પ્રૂફ તરીકેની ભૂમિકા નિભાવે છે. ત્યારે લગભગ દરેક વ્યક્તિ પાસે પાનકાર્ડ હોય છે.ત્યારે આવકવેરા વિભાગે તાજેતરમાં જ તેની નવી વેબસાઇટ શરૂ કરી છે. જેની મદદથી થોડીવારમાં તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમે તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો તમે એક સરળ પ્રક્રિયા દ્વારા તમારું ઇ-પાન ડાઉનલોડ કરી શકો છો.
ઇ-પાનકાર્ડ આ રીતે કરો ડાઉનલોડ ; જો તમે તમારું ઇ-પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હો, તો પછી આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને લોગીન કરવું પડશે. તેની લિંક નીચે આપેલ છે.https://www.incometax.gov.in/iec/foportal
જો તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે, તો તમારે તરત જ એફઆઈઆર નોંધાવવી જોઈએ. આ એટલા માટે છે કે પાનકાર્ડ ખોવાઈ જવાના મામલે છેતરપિંડી પણ થઈ શકે છે અને તેનાથી બચવા માટે તમારે જરૂરી પગલાં લેવું જરૂરી છે. જો તમે તમારું પાનકાર્ડ ન હોવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એફઆઈઆર નોંધાયા પછી, તમારે બીજા કાર્ડ માટે અરજી કરવી જોઈએ
Read More
- બુધ ગ્રહનો ધનુ રાશિમાં પ્રવેશ આ રાશિઓના જીવનમાં મોટા ફેરફારો લાવશે. જાણો તમારું ભવિષ્ય કેવું રહેશે.
- સોનું ₹૧૦,૦૦૦-૧૫,૦૦૦ સસ્તું થઈ શકે છે! નિષ્ણાતોએ મોટી ચેતવણી આપી
- 2026 માં સૂર્ય અને ચંદ્રગ્રહણ આ રાશિઓમાં ઉથલપાથલ લાવશે; જાણો કે તમારું પણ તેમાં શામેલ છે કે નહીં.
- ૧૦૦ વર્ષ પછી સમસપ્તક રાજયોગ રચાઈ રહ્યો છે; આ રાશિઓ ૨૦૨૬ માં ધનવાન બનશે.
- શનિનું મીન રાશિમાં ગોચર : આ 5 રાશિઓ 2026 માં તેજસ્વી ભાગ્ય જોશે, સંપત્તિ અને પ્રગતિ લાવશે!
