ભારતમાં ઇલેક્ટ્રિક કારોનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે દેશની અંદર અનેક ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી છે, જેમાં સારી અંદર સારી જગ્યા સાથે આપવામાં આવે છે. આગામી સમયમાં દેશમાં ઘણી ઇવી શરૂ થવા માટે તૈયાર છે, જેમાંથી એક એટલી નાનો કર છે કે તે બે મોટરસાઇકલ જેટલી જગ્યા પાર્ક કરી શકાય છે. એટલું જ નહીં, તે ભારતમાં લોન્ચ કરવામાં આવતી સૌથી સસ્તી અને નાની ઇલેક્ટ્રિક કાર હશે. ત્યારે આ કાર કઈ છે અને તેની વિશેષતા શું છે.
સ્ટ્રોમ આર 3
સ્ટ્રોમ આર 3 ની કિંમત 4.5 લાખ રૂપિયા હશે. ત્યારે તમને જણાવી દઈએ કે આ ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હોવાની નિષ્ણતો કહી રહ્યા છે. આમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 1 લાખ કિમી અથવા 3 વર્ષની વોરંટી સાથે બજારમાં રજૂ કરવામાં આવશે. ત્યારે 10,000 રૂપિયાના ટોકન ભાવે કંપનીએ આ કારની બુકિંગ પણ શરૂ કરી દીધી છે. ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનવા જઈ રહી છે જે આવતા મહિનામાં લોન્ચ થઈ શકે છે.
સ્ટ્રોમ આર 3 ની ગતિ 80 કિમી પ્રતિ કલાકની છે.ત્યારે તે સંપૂર્ણ ચાર્જ પર 200 કિ.મી. સુધીની રેન્જનો દાવો કરવામાં આવ્યો છે. સ્ટોર્મ આર 3 ને 15 એ પાવર આઉટલેટ દ્વારા 3 કલાકમાં ચાર્જ કરી શકાય છે.ત્યારે સ્ટોર્મ આર 3 માં, કંપનીએ ત્રણ ડ્રાઇવિંગ મોડ્સ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સને શામેલ કરી છે.
ફિચર્સ વિશે વાત કરવામાં આવે તો તેમાં 12 ઇંચના એલોય વ્હીલ્સ અને બહારના રીઅર વ્યૂ મિરર્સ આપવામાં આવશે. ઇલેક્ટ્રિક બ્લુ, નિયોન બ્લુ, લાલ અને કાળો – ચાર રંગ વિકલ્પોમાં સ્ટ્રોમનો બાહ્ય ભાગ આપવામાં આવ્યો છે. આર 3 ની લંબાઈ 2,907 મીમી, પહોળાઈમાં 1,450 મીમી અને 1ઉચાઇમાં 1,572 મીમી છે. તેનું વ્હીલબેસ 2,012 મીમી છે.
Read More
- શ્રેયસ ઐયર આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો, જેને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો.
- કેવી રીતે રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, શ્રેયસ અય્યરનો રેકોર્ડ તરત જ તૂટી ગયો.
- ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશે
- પિતા રીક્ષા ચલાવતા હતા, પુત્ર IPL ઓક્શનમાં 12.25 કરોડમાં વેચાયો
- IPL 2025ની મેગા ઓક્શનમાં આ 10 ખેલાડીઓની સૌથી પહેલા થશે બોલી, કોઈને મળી શકે છે 50 કરોડ રૂપિયા