આ સુકા ફળ પુરુષો માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.ત્યારે તેમાં એમિનો એસિડ રહેલું હોય છે, જે પુરુષોના સ્વાસ્થ્યને સારી રાખવા અને તેમની સહનશક્તિ વધારવા માટે ઉપયોગી છે.ત્યારે ખારેકમાં કેલ્શિયમ, ફાઇબર, જસત, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે.ત્યારે તેમાં વિટામિન એ, સી, ઇ, કે, બી 2, બી 6 સહિત અન્ય ઘણા વિટામિન હાજર હોય છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ખારેકનું સેવન કેવી રીતે કરવું:
ખારેકમાં હોર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવાની શક્તિ રહેલી છે, જે પુરુષોના સ્વાસ્થ્યને અસર કરે છે, જ્યારે દૂધ પીવાથી તાકાત વધે છે.ત્યારે આ બંનેને સાથે ખાવાથી પુરુષોને નબળાઇ દૂર કરવામાં મદદ મળી શકે છે.
વી-રય વધારવામાં મદદગાર સાબિત થઇ શકે :
દરરોજ દૂધમાં બે-ત્રણ સૂકી ખારેક ખાવાથી શક્તિ અને વી-રયમાં વધારો થાય છે.ત્યારે તેમાં મળતું મેગ્નેશિયમ તમારા શરીરમાં ખાંડને નિયંત્રણમાં રાખે છે, તેના કારણે તમે ડાયાબિટીઝ જેવી સમસ્યાઓથી બચી શકો છો.
સુકા ખારેકના અન્ય ફાયદા:
ખારેક ખાવાથી મજબૂત હાડકાં માટે ફાયદાકારક છે. ત્યારે તેના નિયમિત સેવનથી પેટમાં દુખાવો અને ઝાડા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.
Read more
- સંસપ્તક નવમપંચ ગજલક્ષ્મી રાજયોગ: 9 રાશિઓ માટે શુભ વરદાન, પૈસા હાથમાં રહેશે; અપાર ફાયદા!
- શુક્રવારે આ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય ચમકશે, ધનની કમી નહીં રહે
- ઉર્વશી રૌતેલાને મોટો ફટકો, લંડન એરપોર્ટ પરથી 70 લાખ રૂપિયાના ઘરેણાં ચોરાઈ ગયા
- ઘર વેચાયું, FD તૂટી, ઘરેણાં વેચાયા, ગાંધીનગરમાં મહિલા ડોક્ટર સાથે કાંડ કરીને 20 કરોડ રૂપિયાની છેતરપિંડી
- મા એ મા: અમદાવાદ પ્લેન ક્રેશમાં 8 મહિનાનું બાળક આખું બળી ગયું’તું; માતાની ચામડીનો ઉપયોગ કરીને નવું જીવન આપ્યું