Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
    June 7, 2025 3:47 pm
    varsad 3
    ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે
    June 6, 2025 3:46 pm
    ambalal
    ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની થશે વિધિવત એન્ટ્રી, અંબાલાલે કરી દીધી સ્પષ્ટતા
    June 2, 2025 12:39 pm
    vavajodu
    ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
    May 30, 2025 10:09 am
    varsad
    એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા બે દિવસ રહેશે ભારે, આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
    May 28, 2025 8:16 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newslatest newsTRENDING

પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની ગાંધીનગર પોલીસે દિલ્હીથી ધરપકડ કરી,જાણો શું છે મામલો

mital patel
Last updated: 2021/07/06 at 7:18 AM
mital patel
1 Min Read
SHARE

દિલ્હી પાસ નેતા અશ્વિન સાંકડસરીયાએ ભૂતકાળમાં ગાંધીનગર પાસે આવેલી પાલજની ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારે અશ્વિન સાંકડ સરીયા વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ગાંધીનગરની ચિંલોડા પોલીસે પાલિજ ગાંધીનગર સ્થિતઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થામાં ભ્રષ્ટાચારના આરોપો સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં અશ્વિન સાંકડ સરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી પાસના નેતા સાંકડ સરીયાને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આરોપીને પકડવાની ખાસ ઝુંબેશના ભાગરૂપે, ચિલોંડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અશ્વિન સંકડસરીયાને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે ઇન્સ્પેક્ટર આઈ એમ હૂડે કહ્યું કે ભૂતકાળમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ અંગે અહીંના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અશ્વિન સંકડ સરિયા લાંબા સમયથી આ ગુનામાં સંડોવાયેલો છે અને તેની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Read More

  • ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
  • Jio ધડાકો , 336 દિવસનો પ્લાન 100 રૂપિયાથી પણ ઓછા ભાવે
  • મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી કઈ મોંઘી શાળામાં અભ્યાસ કરે છે? આટલી બધી ફી…
  • શનિદેવ આ 3 રાશિઓ પર વરસાવશે પોતાના આશીર્વાદ, આજે બગડેલા કામ થશે પૂર્ણ, વાંચો દૈનિક રાશિફળ
  • મંગળ વાવાઝોડાની જેમ આવી રહ્યો છે, કેતુ સાથે ખતરનાક યુતિ બનાવશે, 5 રાશિના લોકો 51 દિવસ સુધી કષ્ટ ભોગવશે

You Might Also Like

ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

Jio ધડાકો , 336 દિવસનો પ્લાન 100 રૂપિયાથી પણ ઓછા ભાવે

મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી કઈ મોંઘી શાળામાં અભ્યાસ કરે છે? આટલી બધી ફી…

શનિદેવ આ 3 રાશિઓ પર વરસાવશે પોતાના આશીર્વાદ, આજે બગડેલા કામ થશે પૂર્ણ, વાંચો દૈનિક રાશિફળ

મંગળ વાવાઝોડાની જેમ આવી રહ્યો છે, કેતુ સાથે ખતરનાક યુતિ બનાવશે, 5 રાશિના લોકો 51 દિવસ સુધી કષ્ટ ભોગવશે

Previous Article onegirls પતિ-પત્નીનો સ-બંધ માતા-પુત્રમાં બદલાઈ ગયો, પુત્રવધૂને સસરા સાથે પ્રેમ થતા લગ્ન કર્યાં
Next Article અહીં માત્ર 10 દિવસનું પાણી બચ્યું છે, જો વરસાદ નહીં થાય તો લોકો બુંદ બુંદ માટે તરસસે

Advertise

Latest News

varsad
ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
breaking news GUJARAT top stories TRENDING June 7, 2025 3:47 pm
jio 3
Jio ધડાકો , 336 દિવસનો પ્લાન 100 રૂપિયાથી પણ ઓછા ભાવે
breaking news Business top stories TRENDING June 7, 2025 2:59 pm
ambani
મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી કઈ મોંઘી શાળામાં અભ્યાસ કરે છે? આટલી બધી ફી…
Bollywood breaking news Business top stories TRENDING June 7, 2025 10:13 am
sanidev
શનિદેવ આ 3 રાશિઓ પર વરસાવશે પોતાના આશીર્વાદ, આજે બગડેલા કામ થશે પૂર્ણ, વાંચો દૈનિક રાશિફળ
Astrology breaking news top stories TRENDING June 7, 2025 7:03 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?