આ બાબતોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે કે કઈ વસ્તુઓ આપણને નુકસાન પહોંચાડી શકે અને કઈ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે હવે બજારમાં હરીફાઈ ચાલી રહી છે. ત્યારે જ્યાં પણ જશો ત્યાં તમને સામાન્ય રીતે હરીફાઈ જ જોવા મળશે.ત્યારે આ સ્પર્ધાના જમાનામાં દરેક વ્યક્તિ એકબીજાથી આગળ થવા માંગે છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાને અન્ય લોકોમાંથી શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરતા હોય છે.
તમારા માટે નિર્ણય કરવો જરૂરી છે કે તમારા માટે શું યોગ્ય છે અને શું નથી.ત્યારે આવી સ્થિતિમાં ટૂથપેસ્ટની રોજીંદી જીંદગીમાં પણ મહત્વની ભૂમિકા રહેલી હોય છે જે આપણા દાંતને સ્વસ્થ, સાફ રાખવા તેમજ મજબૂત રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. ત્યારે આવી સ્થિતિમાં ટૂથપેસ્ટ્સમાં પણ હરીફાઈ જોઇ શકાય છે.
આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની ટૂથપેસ્ટ જોવા મળે છે.ત્યારે આવી સ્થિતિમાં, હવે તે ઓળખવું ખૂબ મુશ્કેલ થઇ ગયું છે કે કયું નુકસાનકારક છે અને કયું ફાયદાકારક છે ત્યારે આવી સ્થિતિમાં તમને જણાવીએ કે તેમના પર એક લેબલ લગાવેલ હોય છે જેને ઘણા લોકો જાણતા નથી ત્યારે આ લેબલની મદદથી તમે ઓળખી શકો છો
કે તે તમારા માટે યોગ્ય છે કે નહીં. તેના લેબલ પરના વિવિધ રંગ દ્વારા જાણવા મળે છે. વિવિધ ટૂથપેસ્ટ્સમાં વિવિધ રંગીન લેબલ્સ રહેલા હોય છે. ટૂથપેસ્ટની રચના વિશે આ વિવિધ પ્રકારનાં રંગો તમને કહે છે. તો ચાલો તમને ટૂથપેસ્ટ પરના આ રંગો વિશે જણાવીએ.
કાળો કલરનું લેબલ : જો તમને તમારા ટૂથપેસ્ટની નીચે કાલા કલરનું લેબલ દેખાય છે તો તમારે આ ટૂથપેસ્ટનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. કારણ કે કાળા લેબલ ટૂથપેસ્ટ ફક્ત રસાયણોના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે, જે તમારા દાંત માટે સારું નથી.
લાલ કલરનું લેબલ : જો તમે તમારા ટૂથપેસ્ટના નીચે લાલ નિશાન જોશો, તો તે કાળા નિશાનોવાળી ટૂથપેસ્ટ કરતા થોડું સારું છે. કારણ કે આમાં, રસાયણોની સાથે, કુદરતી વસ્તુઓનું મિશ્રણ કરીને પણ બનાવવામાં આવે છે.
વાદળી કલરનું લેબલ : જો તમને તે જ સ્થળે વાદળી ચિહ્ન દેખાય, તો પછી આ ટૂથપેસ્ટ તમારા માટે યોગ્ય છે. કારણ કે તે કુદરતી તત્વો તેમજ દવાઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે.
લીલા કલરનું લેબલ : આ સિવાય તમે ટૂથપેસ્ટના લેબલ પર લીલા નિશાન પણ જોયો હશે, તેથી તમને જણાવી દઈએ કે આ ટૂથપેસ્ટ તમારા દાંતને નુકસાન નહીં કરે. કારણ કે આ ટૂથપેસ્ટ ફક્ત કુદરતી તત્વોમાંથી બનાવવામાં આવી છે.
Read More
- ગુરુ પુષ્ય યોગના લાભથી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, કામકાજમાં દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે.
- હિંદુ ધર્મના 16 સંસ્કારોમાંથી એક છે પુંસવન સંસ્કાર, જાણો શા માટે ગર્ભવતી મહિલાઓ માટે તેનું મહત્વ કેમ છે.
- રાજકોટમાં બનશે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ:અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા
- અમેરિકામાં ગૌતમ અદાણી પર ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેરમાં કડાકો , બજાર પણ લાલચોળ
- સસ્તામાં મોંઘી વસ્તુઓનો આનંદ લો, 50 લાખ રૂપિયાની આ કાર માત્ર 7.5 લાખ રૂપિયામાં ઘરે આવશે, ડાઉન પેમેન્ટ પણ શૂન્ય થશે.