તમે સારી રીતે જાણો છો કે સ્ત્રીઓના શરીર પર વાળ ઓછા હોય છે ત્યારે પુરુષોના શરીર પર વધુ વાળ હોય છે.ત્યારે લાંબા અને જાડા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે. જે મહિલાઓના પાંપળના વાળ કાળા હોય છે, તે મહિલાઓ પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે.
વાળ આ જાગ્યોએ ન હોવા જોઈએ: મહિલાઓના શરીરના કેટલાક ભાગો એવા પણ છે જ્યાં વાળ હોવાનું બિલકુલ શુભ માનવામાં આવતું નથી.જે મહિલાઓના હાથ પર વૅલ વધારે હોય તે મહિલાઓનો સ્વભાવ ગુસ્સાવાળો હોય છે તે નાની નાની વાતોને લઈને ઝઘડો કરવા લાગે છે
જે પુરુષના હાથમાં ઘણાં વાળ હોય તેને શુભ માનવામાં આવે છે. આ માણસો બુદ્ધિમાં ખૂબ જ હોશિયાર અને વધુ જાણકાર હોય છે. ત્યારે પુરુષોના વાળ ઓછા હોય છે અથવા તેમના હાથ પર બિલકુલ વાળ નથી. એ માણસો અધમ છે. તે સામેની વ્યક્તિને પરેશાન કરે છે અને કોઈ પણ વ્યક્તિને ખુશ જોઈ શકતો નથી.
Read More
- દશેરા પહેલા મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, LPG સિલિન્ડર મોંઘો થયો, જાણો શું છે ભાવ?
- શારદીય નવરાત્રીના નવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની આરાધના, જાણો વિધિ, પ્રસાદ, રંગો, મંત્રો, આરતી
- ચીને ભારતને વીટો પાવર આપ્યો, અમેરિકા અને પાકિસ્તાન આશ્ચર્યચકિત થઈ ગયા!
- ૩ ઓક્ટોબરે શનિ પોતાનો માર્ગ બદલશે, જેનાથી આ રાશિઓને ફાયદો થશે. ૨૦૨૭માં તે પોતાની રાશિ બદલશે, અને આ રાશિઓમાંથી શનિની સાડાસાતી દૂર થશે.
- આજે શારદીય નવરાત્રીની અષ્ટમી પર આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, શુભ શોભન યોગ બની રહ્યો છે, જાણો દૈનિક રાશિફળ.