Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    અંબાલાલ પટેલની આજની આગાહી…આ તારીખે ગુજરાતમાં મેઘો તાંડવઃ મચાવશે
    June 26, 2025 4:04 pm
    varsad
    આગામી ત્રણ કલાકભારે : 6 જિલ્લા લાલચોળ, ધમાધમ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
    June 26, 2025 8:18 am
    umesh makvana
    ગુજરાતના રાજકારણમાં ખળભળાટ : AAP ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપનો હાથ પકડશે ?
    June 26, 2025 8:07 am
    gopal italia
    કોણ છે ગોપાલ ઇટાલિયા? પોલીસ કોન્સ્ટેબલ થી લઈને ગુજરાતના ધારાસભ્ય સુધી
    June 23, 2025 9:41 pm
    gopal 2
    ગોપાલ ઈટાલિયા આટલી સંપત્તિના માલિક છે , જાણો ઘર-ગાડી-જમીન વિશે દરેક માહિતી
    June 23, 2025 1:21 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsAjab-Gajabtop storiesTRENDING

3 લાખ રૂપિયામાં મારુતિની આ કાર 24 KMPL માઈલેજ આપે છે, જાણો વિગતે

janvi patel
Last updated: 2021/08/23 at 2:46 AM
janvi patel
3 Min Read
maruti alto
maruti alto
SHARE

બજેટ અને સારીમાઇલેજ કારની હંમેશા વધારે માંગ રહે છે.ત્યારે લોકડાઉનને કારણે વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો ત્યારે હવે એવી અપેક્ષા છે કે ટૂંકા અંતરના વાહનોનું વેચાણ ફરી વધશે. ત્યારે આજે અમે તમને કેટલાક એવા વાહનો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે ઓછા ખર્ચે વધારે માઇલેજ આપે છે. ત્યારે તમને જણાવી દઈએ કે મારુતિ, ડેટસન અને રેનોની આ સસ્તી કારની શરૂઆતની કિંમત 3 લાખ રૂપિયાથી ઓછી છે.

મારુતિ અલ્ટો 800 – સૌથી પહેલા દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક કાર અલ્ટો 800 થી શરૂઆત કરીએ ત્યારે આ કાર બજારમાં લાંબા સમયથી વેચાણ માટે છે.ત્યારે આ કાર પેટ્રોલ એન્જિન તેમજ CNG વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. અને કંપનીએ આ કારમાં 796 સીસી પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે 40.3bhp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરે છે.

માઇલેજ અને કિંમત – ત્યારે આ કાર પાંચ વેરિએન્ટમાં મળે છે. ફેક્ટરી ફીટ CNG કીટનો LXi અને LXi (O) વેરિએન્ટ સાથે આવે છે. 5 સીટ ધરાવતી આ નાની કારમાં કંપનીએ 60 લિટર ફ્યુઅલ ટેન્ક આપી છે. આ કારની કિંમત 2.99 લાખ રૂપિયાથી 4.36 લાખ રૂપિયાની વચ્ચે છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 22 kmpl અને CNG વેરિએન્ટ 31 કિલો પ્રતિ કિમી માઇલેજ આપે છે.

રેનો ક્વિડ – ફ્રાંશ ઓટોમેકર રેનોની લોકપ્રિય હેચબેક કાર, ક્વિડ, કુલ બે એન્જિન સાથે બજારમાં મરજેટમાં મળે છે.ત્યારે તેનું 0.8-લિટર ક્ષમતાનું એન્જિન 54 PS પાવર અને 72 Nm ટોર્ક જનરેટ કરે છે.તેનું 1.0-લિટર એન્જિન 68 PS પાવર અને 91 Nm ટોર્ક જનરેટ કરે છે.

માઇલેજ અને કિંમત -ત્યારે તેની કિંમત 3.13 લાખ રૂપિયાથી 5.01 લાખ રૂપિયાની વચ્ચે છે. સામાન્ય રીતે આ કાર 24 kmpl સુધી માઇલેજ આપે છે. તાજેતરમાં જ કંપનીએ આ કારને અપડેટ કરી બજારમાં ઉતારી છે. આ કારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ડિજિટલ સ્પીડોમીટર, મેન્યુઅલ એસી, પાવર સ્ટીયરિંગ, રીઅર સીટ આર્મરેસ્ટ જેવી સુવિધાઓ આપે છે.

Datsun redi-GO-આ બજેટમાં Datsun redi GO કાર પણ ખરીદી શકો છો.ત્યારે તેમાં 799 સીસી પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. redi-GO ચાર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ત્યારે બેઝ 0.8 D વેરિએન્ટની કિંમત 2.89 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ કારમાં 999cc એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

માઇલેજ અને કિંમત-જ્યારે Redi-GO 1.0 T (O) AMT વેરિએન્ટની કિંમત 4.77 લાખ રૂપિયા છે. ત્યારે આ કાર છ વેરિએન્ટ અને પાંચ કલરમાં ઉપલબ્ધ છે. 2020 Redi-GO ફેસલિફ્ટમાં 0.8-લિટર અને 1.0-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. બંને એન્જિન BS-6 છે. 0.8-લિટર એન્જિન 54 બીએચપી પાવર અને 72 એનએમ ટોર્ક જનરેટ કરે છે. 1.0-લિટર એન્જિન 68 PS પાવર અને 91 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. 1.0-લિટર એન્જિન સાથે 5-સ્પીડ AMT નો વિકલ્પ પણ છે.

Read More

  • ફુલ ટાંકી પર 686 કિમી ચાલશે,કિંમત માત્ર 77 હજાર રૂપિયા
  • મહાલક્ષ્મી યોગના કારણે આ 5 રાશિઓને મળશે મોટી સફળતા, નોકરી અને વ્યવસાયમાં ઝડપથી આવક વધશે
  • અંબાલાલ પટેલની આજની આગાહી…આ તારીખે ગુજરાતમાં મેઘો તાંડવઃ મચાવશે
  • આગામી ત્રણ કલાકભારે : 6 જિલ્લા લાલચોળ, ધમાધમ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
  • 2 અદ્ભુત શુભ યોગોથી ગુપ્ત નવરાત્રીની શરૂઆત, મા દુર્ગા આપશે ધનનો આશીર્વાદ, 5 રાશિના લોકો આનંદથી નાચશે!

You Might Also Like

ફુલ ટાંકી પર 686 કિમી ચાલશે,કિંમત માત્ર 77 હજાર રૂપિયા

મહાલક્ષ્મી યોગના કારણે આ 5 રાશિઓને મળશે મોટી સફળતા, નોકરી અને વ્યવસાયમાં ઝડપથી આવક વધશે

અંબાલાલ પટેલની આજની આગાહી…આ તારીખે ગુજરાતમાં મેઘો તાંડવઃ મચાવશે

આગામી ત્રણ કલાકભારે : 6 જિલ્લા લાલચોળ, ધમાધમ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

2 અદ્ભુત શુભ યોગોથી ગુપ્ત નવરાત્રીની શરૂઆત, મા દુર્ગા આપશે ધનનો આશીર્વાદ, 5 રાશિના લોકો આનંદથી નાચશે!

Previous Article સપ્ટેમ્બરમાં દરરોજ 4 લાખ કોરોના કેસ આવી શકે છે,2 લાખ આઈસીયુ બેડ તૈયાર રાખો, નીતિ આયોગ
Next Article bhabhibedroom પુરુષો માટે આ 4 વસ્તુઓ ખૂબ ફાયદાકારક છે, બેડપર પાર્ટનર સાથે પર્ફોમન્સમાં થશે વધારો

Advertise

Latest News

heroslender
ફુલ ટાંકી પર 686 કિમી ચાલશે,કિંમત માત્ર 77 હજાર રૂપિયા
auto breaking news top stories TRENDING June 26, 2025 9:25 pm
laxmiji 2
મહાલક્ષ્મી યોગના કારણે આ 5 રાશિઓને મળશે મોટી સફળતા, નોકરી અને વ્યવસાયમાં ઝડપથી આવક વધશે
Astrology breaking news latest news top stories TRENDING June 26, 2025 4:07 pm
varsad
અંબાલાલ પટેલની આજની આગાહી…આ તારીખે ગુજરાતમાં મેઘો તાંડવઃ મચાવશે
breaking news GUJARAT top stories TRENDING June 26, 2025 4:04 pm
varsad
આગામી ત્રણ કલાકભારે : 6 જિલ્લા લાલચોળ, ધમાધમ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
breaking news GUJARAT top stories TRENDING June 26, 2025 8:18 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?