બેંકમાં જતા પહેલા એકવાર રજાઓ જોઈલો કેમ કે તમે બેન્કના ધક્કા ખાવાથી બચી શકો.ત્યારે બેંકની રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ત્યારે રજાના દિવસે, તમે નેટ બેંકિંગ દ્વારા સરળતાથી નાણાંની લેવડદેવડ કરી શકો છો.
ત્યારે તમારે બેન્ક કોઈ કામ છે, તો તે સમયસર કરી લો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.ત્યારે દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ સપ્તાહ, આજના સહિત, ચાર દિવસ માટે બેંક રજા રહેશે.
બેંકમાં ચાર દિવસની રજાઓ રહેશે : 20 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મીકિ / લક્ષ્મી પૂજા / ઈદ-એ-મિલાદનો જન્મદિવસ-અગરતલા, બેંગ્લોર,, કોલકાતા અને શિમલામાં બેંકો બંધ.22 ઓક્ટોબર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી શુક્રવાર-જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ.
23 ઓક્ટોબર: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર) 24 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા) 26 ઓક્ટોબર: મર્જર ડે – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ. 31 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા)
Read More
- ભયાનક અગ્નિકાંડ અને વિશ્વ યુદ્ધ… જુલાઈમાં મંગળ અને કેતુનો યુતિ ગુજરાત પર પડશે સૌથી ભારે
- તેમનું સોફ્ટવેર ગડબડ… શેફાલી જરીવાલાના અચાનક મોત પર બાબા રામદેવનું મોટું નિવેદન
- Raksha Bandhan 2025: રક્ષાબંધનમાં ભદ્રાનો પડછાયો રહેશે… જાણો રાખડી બાંધવાનો શુભ સમય
- ધારાસભ્ય બનતા જ ગોપાલ ઈટાલિયા પર મુસીબતનો વરસાદ, સીધી ૧૦ કરોડની નોટિસ મળી ગઈ
- સૌથી ખતરનાક ખુલાસો, પ્લેન પાયલોટ મોડમાં રાખીને પાયલોટ અને એર હોસ્ટેટ કરે છે રોમાન્સ