દિવાળી પહેલા લોકોને મોંઘવારીનો વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ત્યારે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.ત્યારે દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 264 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.
ત્યારે ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે 14.2 કિલો નોન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. ત્યારે તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સાથે દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા પર યથાવત છે. જણાવી દઈએ કે ગયા મહિને ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો હતો.
Read More
- સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન, ચિંતિત ખેડૂતો માટે એક્સપર્ટે આપી સોનેરી સલાહ
- વાળ કાપવાના અને દાઢી સેટ કરવાના રાહુલ ગાંધીએ કેટલા પૈસા ચૂકવ્યા? 1000 કે 500? દુકાનદારે આપ્યો જવાબ
- જાણીને નવાઈ લાગશે પણ આ 3 લોકોને દુનિયામાં ગમે ત્યાં જવા માટે પાસપોર્ટની જરૂર નથી? જાણો કોણ છે?
- બધાનો શક સાચો પડ્યો! સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ નીકળી, આર્મી કેમ્પમાં ટ્રેનિંગ… વાયરલ ઓડિયોથી ભાંડો ફૂટ્યો
- ત્રીજી વખત પણ PM મોદીએ વારાણસી કેમ પસંદ કર્યું? એવી કઈ વાત છે જે માત્ર ભાજપ જ સમજે છે