ભારતમાં ઇલેક્ટ્રિક અને CNG કારની માંગ સતત વધી રહી છે ત્યારે તેના વેચાણ પણ પણ નોંધપાત્ર વધારો થયો છે.ત્યારે તેનું કારણ એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો.ત્યારે આવી સ્થિતિમાં લોકોની સુવિધા માટે મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ મોટર્સ જેવી કંપનીઓએ ભારતીય બજારમાં સારી -માઈલેજ સીએનજી કાર રજૂ કરી છે, જેથી લોકોનો ખર્ચ ઓછો થાય અને તેમના પૈસાની બચત થાય.
અલ્ટો અને એસ-પ્રેસો CNG
ભારતની સૌથી વધુ વેચાતી કાર મારુતિ અલ્ટો CNG પણ રૂ. 6 લાખથી ઓછી કિંમતમાં આવે છે ત્યારે તેની કિંમત રૂ. 4.43 લાખથી રૂ. 4.48 લાખ છે ત્યારે કંપનીનો દાવો છે કે તેની પાસે એક કિલો સીએનજીમાં 31.59 કિ.મી.માઈલેજ આપે છે ત્યારે Maruti Espresso CNG પણ ઓછી કિંમતે તમારા માટે એક સારો વિકલ્પ છે, જેની કિંમત 4.89 લાખ રૂપિયાથી 5.18 લાખ રૂપિયા સુધીની છે અને કંપનીના દાવા પ્રમાણે તેની માઈલેજ 31.2 kg/km છે.
વેગનઆર સીએનજી અને સેન્ટ્રો સીએનજી
ભારતમાં રૂ. 6 લાખથી ઓછી કિંમતની મારુતિ સુઝુકી કાર મારુતિ વેગનઆર CNG ખરીદવાનો વિકલ્પ પણ છે. ત્યારે WagonR CNG ની કિંમત રૂ. 5.45 લાખ થી રૂ. 5.52 લાખ સુધીની વચ્ચે છે અને કંપની 32.52 km/kg ની માઇલેજનો દાવો કરે છે.
ત્યારે આ સાથે હ્યુન્ડાઈ મોટર્સે લોકો માટે 6 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં શાનદાર CNG કાર Hyundai Santro CNG પણ રજૂ કરી છે, જેની કિંમત 5.86 લાખ રૂપિયાથી લઈને 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે અને કંપની તેની માઈલેજ 5.86 લાખ રૂપિયા સુધી છે. કંપનીના દાવા પ્રમાણે 30.48 કિગ્રા/કિ.મી.
Read More
- વર્ષના પહેલા દિવસે કરો આ કામ, દેવી લક્ષ્મીના આશીર્વાદથી આખું વર્ષ ધનનો વરસાદ થશે!
- વર્ષના પહેલા દિવસે એક શુભ યોગ બન્યો છે, જે મેષ અને વૃશ્ચિક સહિત 5 રાશિના લોકોને ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે.
- વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવમાં ઘટાડો! ચાંદીમાં ₹16,000 થી વધુનો ઘટાડો,
- નવા વર્ષમાં ૧૩ મહિના હશે. માલમાસ બે મહિના સુધી ચાલશે, તેના દુર્લભ સંયોગ વિશે જાણો.
- વર્ષના છેલ્લા દિવસે આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, શુભ સમય શરૂ થશે.
